________________ 211 પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઈનડીઆ કંપનીની સ્થાપના. ધીકારતા હોવાથી તેઓ તરફથી આપણા ધર્મપ્રસારના કામને ધોકે લાગવાને સંભવ છે. પશ્ચિમ કિનારા ઉપરની ઉત્તમ હવા સૂર્યને આલ્હાદદાયક પ્રકાશ, નારીએળીનાં સુંદર વન, બ્રાહ્મણની એક બુદ્ધિ, ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરવાની તેની અનહદ હોંસ તથા હિંદુ લેકેની સુંદર ભાષા ઈત્યાદિથી આકર્ષાઈ ફાધર સ્ટીફન બાકીની જીંદગી અહીંજ પુરી કરવા લેભા, અને સ્વદેશ પાછા ફરવાની તેને ઈચ્છા જ થઈ નહીં. તેણે મરાઠી, ગેવાની, કોકણું, તેમજ સંસ્કૃત ભાષાઓને સારે અભ્યાસ કર્યો, અને તેમાં તે એવો તે દ્રઢતાથી મંડ્યો રહ્યો કે કોકણી ભાષામાં પણ રોમન લિપિમાં “ખ્રિસ્તી પુરાણ” નામને એક કવિતારૂપી ઉત્તમ ગ્રંથ બાઈબલને આધારે તે લખી શકે. તેણે મરાઠી અને કેકણી ભાષાનાં વ્યાકરણે પણ પિોર્ટુગીઝ ભાષામાં લખ્યાં છે. હિંદુસ્તાનની ભાષાનાં પાશ્ચાત્ય સાક્ષરે લખેલાં આ પહેલાંજ વ્યાકરણ હતાં. ન સ્ટીફનને “ખ્રિસ્તીપુરાણના બે ભાગ છે; પહેલો ભાગ જુના કરારને 36 પદને છે, અને બીજો નવા કરારને 50 પદને છે, અને આખા ગ્રંથમાં 110 18 લીટીઓ છે. આ ગ્રંથની પહેલી, બીજી તથા ત્રીજી આવૃત્તિ અનુક્રમે સને 1616, 1648 તથા 1654 માં પ્રસિદ્ધ થઈ હતી. હાલમાં એ ગ્રંથની છાપેલી એક પણ પ્રત મળતી નથી, માત્ર દસબાર સુંદર હસ્તલિખિત પ્રતે કાનડા જીલ્લામાં છે. પાંચપચાસ વર્ષ પૂર્વ મરાઠી જાણ નારા ખ્રિસ્તી લેકમાં આ ગ્રંથ ઘણો જ પ્રિય હતું. તેમનાં દેવળમાં પણ તેની આવૃત્તિ હશે એમ સહજ અનુમાન થાય છે. ટિપુએ કાનડા છલ્લે જીત્યો તે વેળા પ્રત્યેક ખ્રિસ્તી કુટુંબમાંથી આ પુરાણ ગ્રંથની નકલ મળી આવી, પણ તે સઘળી તેણે બાળી નંખાવી હતી. અદ્યાપી જેમની પાસે આ ગ્રંથ રહેવા પામ્યો છે તે તેમને અત્યંત વહાલે અને પ્રિય છે. નમુના તરીકે આ પુરાણ ગ્રંથની કેટલીક શરૂઆતની લીટીઓ હેઠળ ઉતારી છે - ॐ नमो विश्वभर्ता। देवबापा सर्व समर्था / परमेश्वरा सत्यवंता। स्वर्गपृथ्वीचा रचणारा // 1 // तूं रिद्धिसिद्धीचा दातारू / कृपानिधि करूणाकरू / तूं सर्व सुखाचा संग्रहू / आदि अंतू नातुडे // 2 // तूं परमानंद सर्वस्वरूपू / विश्वव्यापकू शानदीपू / तूं सर्व गुणे निर्लेपू