________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડોળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. ર૯૩ ૬કંપનીના કરોના પગાર તથા અંતર્થવસ્થા ઉપર વર્ણવેલી અનેક અડચણે છતાં કંપની કેવી રીતે ચાલુ રહી એ માટે આશ્ચર્ય થવાનું કારણ નથી. તેનું જીવિત્વ પૈસા તથા વેપાર ઉપરજ અવલંબી રહ્યું નહોતું. કંપનીના ગવર્નર, ડેપ્યુટી ગવર્નર અને ચોવીસ ડાયરેકટરે જ્યાં સુધી કાયદા અન્વયે હૈયાતી ભગવે છે ત્યાં સુધી કંપની પણ હૈયાત છે એમ ગણવાનું છે. વળી ગવર્નર. સારે હોય તે કંપનીનું સઘળું કામ ઉપાડી લઈ તેને લેકની નજરમાં હલકી પડવા દે નહીં. સામાન્યરીતે ગવર્નર ઉપર કામને બે વિશેષ હતો. ડાયરેકટરોની દર સભામાં હાજરી આપવી, પાર્લામેન્ટમાં કંપની તરફથી જવાબ આપવા, નવી વર્ગણી એકઠી કરવી, માલની ખરીદી તથા વેચાણ કરવાં, દરેક ભંડળને હિસાબ બંધ કરી નફે નુકસાન નક્કી કરવું, રાજદરબારમાં હાજર રહી ત્યાં થતા અનેક વિચારે ઉપર લક્ષ રાખવું એટલું કામ ગવર્નરને માટે થોડું નહોતું; સિવાય પૈસા ટકાની બાબતમાં અત્યંત નિસ્પૃહી રહી પાર્લામેન્ટમાં પિતાને ભો જાળવવા માટે તેને પ્રયત્ન કરવા પડે તે જુદા. શરૂઆતમાં આ સઘળું કામ નિયમિત રીતે કરવા સારૂ કંપની ત્રણ બાહોશ ગવર્નર મેળવવામાં ભાગ્યશાળી થઈ હતી. સને 1600-1621 સુધી સર ટોમસ સ્મિથ, સને 1624-1637 સુધી સર મોરિસ અબટ તથા સને 1643-1658 સુધી વિલિઅમ કેકેન કંપનીના ગવર્નર હતા, અને એમણે સઘળું કામ આરંભમાં ઉપાડી લીધું હતું. સર ટૅમસ સ્મિથની હકીકત આપણે આજ પ્રકરણમાં આગળ વાંચી ગયા છીએ. સર મેરિસ ઍબટને પિતા કાપડના વેપારી હતા, અને એને જન્મ સને 1635 માં થયો હતો. ઇસ્ટ ઇન્ડીઆ કંપનીના કામકાજમાં તે શરૂઆતથી પડયો હતે; પણ તે રાજા પહેલે ચાર્લ્સ, સ. 1925-1649. એને પાર્લામેન્ટ શિરચ્છેદ કર્યો. ઍલિવર વેલ, સ. 1649-1658 એ રાજા નહતો પણ એણે લેકા તરફથી કારભાર કર્યો હતો. - રાજા બીજે ચાર્લ્સ, સ. 1660-1685. રાજા બીજે જેમ્સ, સ. 1985-168. છે. ત્રીજો વિલિઅમ, સ. 1688-1702. રાણી ઍન, સ. 1702-1714. >> પહેલો જ્યોર્જ, સ. 1714-1727. રાજા બીજે જ્યોર્જ, 1727-1760. ', ત્રીજે જર્જ, સ. 1760-1820. રાજા ચોથો જ્યોર્જ, 1820-1830. . , જે વિલિઅમ, સને 1830-1837. રાણી વિકટેરીઆ, 1837-1901.