________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅગ્સ રે. 235 હુકમ સિવાય કેઈને આ દેશમાં વેપાર કરવાની પરવાનગી નહતી.વલંદા કંપની સને 1602 માં સ્થપાઈ હતી. ફ્રેન્ચ લેકોની અનેક કંપનીઓ ઉભી થઈ હતી. પહેલી કંપની સને 1904 માં, બીજી સને 1611 માં, ત્રીજી સને 1615 માં, ચોથી સને 1642 માં, અને પાંચમી સને 1644 માં સ્થપાઈ હતી, તેમની છઠ્ઠી અને સર્વથી મોટી કંપની, પૂર્વ અને પશ્ચિમ એમ બેઉ દિશા તરફ વેપાર કરવા માટે સને ૧૬૧૯માં હસ્તીમાં આવી હતી. આ “કંપની ઑફ ધી ઇન્ડીઝ” ને ઈજારે સને 1769 પર્યત અમલમાં રહ્યો. સને 1790 માં કેન્ય સરકારે સર્વને માટે વેપાર ખુલે મુ એટલે આ ઇજારે કાયમને નિર્મળ ગયે. (ડેનમાર્કની પહેલી કંપની સને ૧૬૧ર માં, તથા બીજી 1670 માં સ્થાપન થઈ હતી. સ્કેટલંડમાં સને 16 17 માં “ઔટિશ ઈસ્ટ ઈન્ડીઆ કંપની'સર જેમ્સ કનિંગહામના અગ્રેસરપણું હેઠળ ઉભી થઈ હતી. સને 1695 માં ત્રીજા વિલિઅમ રાજાએ આફ્રિકા તથા ઈડીઝમાં વેપાર કરનારી બીજી એક સ્કૉટ કંપનીને બાવીસ વર્ષની સનદ આપી, પણ તે મુદત પુરી થવા અગાઉ એ કંપની ભાંગી પડી. ઍસ્ટ્રીઆના બાદશાહે “ઍસ્ટેન્ડ કંપની” નામની પૂર્વમાં વેપાર કરનારી એક કંપની સ્થાપવા સને ૧૭૨૩માં પરવાનગી આપી, પણ સને 1784 માં તે કંપનીને અંત આવ્યો. સ્પેનના લોકોએ સને 1733 માં સ્થાપેલી કંપની સને 1808 માં ભાંગી પડી. પ્રશિઅન લોએ સને 1790 માં સ્થાપેલી “એશિયાટીક કંપની' સને 1803 માં નાશ પામી. તેઓએ ઉભી કરેલી “બંગાલ કંપની તરતજ ડુબી ગઈ (સને 1755-56). આ રીતે આ દેશને વેપાર હસ્તગત કરવા કાજે યુરોપમાં સ્થાપન થયેલી અનેક કંપનીઓ ટુંકે અથવા લાંબો કાળ હસ્તી ભોગવી અદ્રશ્ય થઈ હતી. સને 1600 માં સ્થાપન થયેલી અંગ્રેજોની “ઈસ્ટ ઇન્ડીઆ કંપની "