________________ 266 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કરી શકે એવા કેટલાક પુરૂષ થયા હતા, પણ તેનાથી શ્રેષ્ઠ કઈ પણ થયું નહતું એ ઈતિહાસકારોને સામાન્ય મત છે. એની રોજનીશી તથા પ વાંચવાથી મોગલ બાદશાહીની તત્કાલીન સ્થિતિને આબેહુબ ચિતાર આપણી આગળ ખડો થાય છે. તે સમયના પાશ્ચાત્ય ગ્રંથકારમાં એના લેખની કિમત વિશેષ અંકાય છે. સુરત સિવાય ઈરાન અને રાતા સમુદ્ર ઉપરનાં બંદરમાં અંગ્રેજોને વેપાર વધારવા માટે પણ રેએ અથાગ મહેનત કરી હતી. હિંદુસ્તાનમાંથી ગયા પછી એ બીજાં ઘણું મેટાં મેટાં કામે કર્યો. બે વર્ષ પાર્લામેન્ટના મેમ્બર તરીકે રહ્યા પછી સને 1621 માં કન્ટેન્ટીને પલમાં સુલતાનના દરબારમાં એલચી તરીકે તેની નીમણુંક થઈ. આ જગ્યા ઉપર તેણે ઘણું ઉત્કૃષ્ટ કામ કર્યું. અહીં ઘણી નાખુશી છતાં સને 1628 લગી રહ્યા પછી રોએ સ્વીડન અને પિલેન્ડ વચ્ચેના કેલકરાર ઠરાવવામાં મધ્યસ્થ તરીકે કામ કર્યું. શરૂઆતમાં ચાર્લ્સ રાજાએ તેને સારી આદર કર્યો, પણ ભિન્ન વિચારને લીધે તેને પિતાના કામમાં લીધે નહીં, છતાં પણ બીજા પાંચ દસ વર્ષ લગી એણે અનેક ઉપયોગી કામ કર્યા. સને ૧૬૪રમાં રાજા અને પાર્લામેન્ટ વચ્ચે થયેલા યુદ્ધમાં તેણે ઘણી મહેનત કરી. તેને અભિપ્રાય લેક તરફ હતા, પણ રાજા ઉપર ખુલ્લી રીતે શસ્ત્ર ઉંચકનાર પ્રત્યે તેને તિરસ્કાર હ. રે સને 1644 ના નવેમ્બર માસની 6 ઠી તારીખે મરણ પામે. 8 ઇરાનમાં ખટપટ-ઇલિઝાબેથના પત્ર લઈ કેટલાક વેપારીઓ હિંદુસ્તાન અને ચીનની માફક ઈરાનમાં પણ ગયા હતા. સર એન્ટની શર્લે (Sir Antony Shirlay) એ સને 1599 માં શાહ અબ્બાસ હતી. એન્ટનીને ભાઈ સર રોબર્ટ શેલે ઘણી વખત લગી એ દેશમાં જઈ રહ્યો હતો. તેને ઇરાનના શાહે પિતાના એલચી તરીકે સને 167 માં ઇંગ્લેંડ સાથે મિત્રાચારી કરવા માટે મેક હતે. ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ ઈરાન સાથે વેપાર શરૂ કરવા પુષ્કળ ખટપટ કરી પણ તે પાર