________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડોળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 289 વઢતા હતા. સને 1650 માં ઈસ્ટ ઈન્ડીઆ કંપની સાથે ન જોડાઈ જવાથી કંપનીને પહેલાં ભંડોળ મળ્યો નહી, કારણ કે એકલી કંપનીના હાથમાં સઘળા વેપારને મકતો રહે એ અઢળક પૈસાવાળા વેપારીઓને પસંદ નહેતું. ખરું જોતાં ખુલ્લે અગર અનિયંત્રિત વેપાર અને નિયંત્રિત વેપાર એ બનને વચ્ચે આજની માફક તે વેળાએ પણ કંટે ચાલુ હતા. સંધળો વેપાર એકલી કંપનીના હાથમાં રહે અને તેમાં બીજાઓને ભાગ મળે નહીં એવું કંપનીનું કહેવું હતું. વિરૂદ્ધ મત ધરાવનારાને વર્ગ ઘણે મોટે અને લાગવગ ધરાવનારે હતે. સને 1654 માં આ પ્રશ્ન આખર નિકાલ માટે ક્રોવેલ આગળ આવ્યા ત્યારે તેણે વિચાર કર્યો કે હિંદુસ્તાનને વેપાર આખી પ્રજા માટે ખુલ્લું મુકવામાં આવે તે પોતાના કાફલાથી તેનું રક્ષણ કરવાને ઇગ્લડે તૈયાર રહેવું જોઈએ; પરંતુ યુરોપનાં રાજ્યો સાથે બાથ ભીડવા જેટલું સામર્થ્ય અંગ્રેજોના અંગમાં નહોતું, એ તે પક જાણતું હેવાથી તેણે વેપારને મકતે કંપની પાસે જ રહેવા દીધે; પણ જે બીજા કોઈને ધંધામાં પડવું હોય તે તેને માટે કંઈ સરળતા કરી આપી. આટલું થતાં પણ કંપનીના સભાસદમાં ભેદ રહ્ય; એક પક્ષનું કહેવું એવું હતું કે ખુદ કંપનીએ સામાઈક ભાળથી વેપાર ચલાવો, જ્યારે બીજાને વિચાર એવો હતો કે જે કોઈએ સંસ્થાને સભાસદ થાય તેને પિતાને વેપાર ખાનગી રીતે કેટલાક નિયમને અનુસરી ચલાવવા પરવાનગી આપવી. બીજા પંથના વ્યવહારને નિયમબદ્ધ વ્યાપાર (Regulated System) કહી શકાય. આ સઘળાનું તાત્પર્ય એ જ હતું કે કંપનીની વ્યવસ્થા કેવી હોવી જોઈએ એ મેટ ને મુખ્ય સવાલ હતો. આ પ્રશ્ન ક્રૉન્ચેલે અભિપ્રાય માટે કોન્સિલ ઑફ સ્ટેટ તરફ મોકલ્યો. એ બાબત પુષ્કળ વિચાર કરતાં “કંપની” એ સંજ્ઞાની વ્યાખ્યા કરવામાં કન્સિલને મુશ્કેલી નડી. ફાયદાની વાત હોય ત્યાં દરેક જણ કંપનીના સભાસદ હેવાને દાવો કરે, પણ ખેટ વખતે પ્રત્યેક આસામી કાને હાથ દેતે. આવી સ્થિતિમાં કોન્વેલના સમયમાં પાર્લામેન્ટનું મહત્વ ઘટી જવાથી રાજ્યનો કારભાર ચલાવવા માટે “ઊન્સિલ ઑફ ટેટનામનું એક મિત્રમંડળ નીમવામાં આવ્યું હતું.