________________ 187 પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત. છે પણ અંદરખાનેથી તે ઘણે લુચ્ચ અને ઠગ છે. તેને કંઈ પણ નજરાણું મેકલવાની જરૂરજ નથી. માત્ર તેની મીઠી મીઠી વાતથી તમે ફસાતા નહીં એટલે બસ.” આ પછી બીજે જ મહિને પ્રેસિડન્ટ તરફથી એમનામાંથી નીકળી જવાને હુકમ ટૅવરસનને મળ્યા. હજી પણ તેનું ભોળપણ ચાલુજ હતું; આ સુસ્વભાવી મનુષ્યના આવા ઘાતકી અંત માટે લેકેને દુખ ઉપજે એ સ્વાભાવિક છે. ' ઈગ્લેંડમાં સર્વત્ર એમ્બેયનાની કતલ વિરૂદ્ધ બુમાટે શરૂ થશે, અને લંડનમાં વલંદા લેકેને બહાર કરવામાં પિતાની સહીસલામતી માટે બહીક લાગી. આવી સ્થિતિમાં ચાર્લ્સ ગાદીએ આવ્યો. તેની લાગણી સ્પેન વિરૂદ્ધ હોવાથી હાલેન્ડની મિત્રાચારીની તેને જરૂર જણાઈ. આથી હેલેન્ડમાંના અંગ્રેજ વકીલ સર ડડલી કાર્લટન (Sir Dudley Carlton) ને બે સામસામાં કામે કરવામાં ઘણી મુશ્કેલી નડી, ત્યારે રાજાએ વલંદા સરકારને એયનાના બનાવ માટે જવાબ આપવા દેઢ વર્ષની મહેતલ આપી, અને કંપનીને ગમે તેમ સમજાવી લીધી. આ દેઢ વર્ષમાં ચાર્લ્સ રાજાને પાર્લામેન્ટ સાથે તકરાર થઈ અને ફ્રાન્સ સાથે યુદ્ધ શરૂ થયું, એટલે એઓયનાની બાબત ફરીથી મુલતવી રહી. ડચ સરકારે કેએનને પાછા ગવર્નર જનરલ નીમી પૂર્વ તરફ મક, અને જ્યારે અંગ્રેજોએ જુની બાબતનું તેમને સ્મરણ કરાવ્યું ત્યારે અમે સઘળું કામ ન્યાયની કોર્ટમાં મોકલાવ્યું છે” એવો જવાબ તેમને મળે. આ બાબતને કંઈ પણ નીવેડે આવે એવું લાગ્યું નહીં. રાજા અને પાર્લામેન્ટ વચ્ચેની તકરારે ઉગ્ર રૂપ લીધું, અને કંપનીને કેઈપણ જગ્યાએ દાદ મળી નહીં. ક્ષુલ્લક પ્રશ્નની ભાંજગડમાં વર્ષોનાં વર્ષ નીકળી ગયાં, એટલે એમ્બેયના મુખ્ય ગુન્હેગાર અધિકારી હેલેન્ડ આવ્યો ત્યારે તેને ભારે સત્કાર કરવામાં આવ્યા. એયનાનાં ઘર કૃત્ય માટે ન્યાય મેળવવામાં અંગ્રેજોને જે મુખ્ય નડતર હતી તે તેમની અને વલંદાઓ વચ્ચે સને 1618 માં થયેલી સંધી હતી. દિવાની ફરજદારી દાવા સંબંધી તેમાં એક શબ્દ પણ હતું નહીં, અને