________________ 203 - પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. સને ૧૫ર૭ માં રૉબર્ટ ચૅને અત્યંત પરિશ્રમ વેઠી વાયવ્ય કોણ તરફથી હિંદુસ્તાન જવાનો માર્ગ શોધવા માટે ફરીથી વહાણો રવાના કર્યા, . પણ તેનું જાણવા જેવું પરિણામ આવ્યું નહીં. તેવી જ રીતે સને 1536 માં હેઅર અને બીજાં સાઠ માણસે બે વહાણ લઈ ન્યૂફાઉન્ડલેન્ડ લગી ગયાં હતાં, પરંતુ ખોરાકની તંગીને લીધે દરેકને વારા ફરતી' ખાવાનું મળતાં સઘળાઓને પાછા ફરવું પડ્યું. એ પછી સને 1553 માં સરહ્યું વિલેબી (Sir Hugh Willoughby) એ એક મહત્વની સફર માટે તૈયારી કરી. એ સફરમાં સબશ્ચિમન કેબો તેની સાથે હતા અને ખર્ચને માટે દરેકે 25 પિંડ આપી એકંદર 6000 પાંડ એકઠા કર્યા હતા. વિલેબી સાથે ત્રણ વહાણે હતાં, અને તેને છઠ્ઠ એડવર્ડ રાજા તરફથી પૂર્વના રાજા ઉપર કાગળ મળ્યા હતા. નવા ઝેબ્લા પહોંચ્યા પછી રશિઆના ઉત્તર ભાગમાં આ વહાણે બરફમાં સપડાઈ ગયાં અને સઘળા લેકે મરણ પામ્યા. એ પછી બે વર્ષ બીજા લેકે તે તરફ ગયા ત્યારે વિલોબીને તથા તેનાં સત્તર માણસોને પિતાપિતાનાં વહાણોમાં બરફમાં ઠરી જઈ મરી ગયેલાં તેમણે જોયાં. વિલેબી કાગળો લઈ રજનીશી લખત પિતાની ખેલીમાં બેઠે હતો. તેના હાથ હેઠળના રિચર્ડ ચૅન્સેલરનું વહાણ વિલેબીનાં વહાણથી દૂર હોવાને લીધે તે જીવવા પામ્યો હતો. તેણે ઈગ્લેંડ પાછા આવ્યા પછી રશિઆના ઉત્તર ભાગમાં થઈ એશિયાખંડ સાથે વેપાર ચલાવનારી એક કંપની ઉભી કરી. આ કંપનીને રાણી મેરીએ સને 1554 માં વેપારની સનદ બક્ષી હતી. મસ્કેવી કંપનીને નામે પ્રસિદ્ધ થયેલી આ કંપની અરાડમા સૈકાની આખર લગી ચાલી હતી. આ કંપનીને જેન્ટીન્સ નામને એક વેપારી સને ૧૫૫૭માં મા ગયો ત્યારે રશિઆના ઝારે તેને મિજબાની આપી હતી. ત્યાંથી આગળ વધી બુખારા જતાં તેને હિંદુસ્તાનના વેપારીઓ મળ્યા. આ એન્કીન્સ ઈગ્લેંડ તથા માર્કો વચ્ચે ફર્યા કરતે હતે. એનાજ પ્રયાસથી રશિઆને કાલે તૈયાર થયે, અને તે દેશને દરીઆ માર્ગને વેપાર વળે. જેન્કીન્સે કહાડેલે માર્ગ ખુશ્કીને હોવાથી પોર્ટુગીઝ સામે અંગ્રેજ ટકી શક્યા નહીં, તેમજ