________________ 14 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ, [ભાગ 3 જે. પિતાને મુખ્ય પ્રતિનિધિ નીમે. એમ્બેયનાને ઈતિહાસ પણ એજ છે. સને ૧૬૦૦માં ત્યાંના રાજા તથા વલંદા વેપારીઓ વચ્ચે સ્નેહભાવના કેલ કરાર થયા. પાંચ વર્ષ રહીને વલંદાઓને કિલે બાંધવાની પરવાનગી મળતાં ત્યાં હોલેન્ડનું સાર્વભામત્વકાયમ થયું. વળી તેમના સિવાય બીજા કોઈને લહેંગ નહીં વેચવાની કબુલાત રાજ પાસે વલંદાઓએ કરાવી લીધી. આમ કરતાં કરતાં સને 1614 માં એ લેકેએ એ ના ઉપર પિતાની સત્તા કાયમ કરી ત્યાં સઘળે વેપાર પિતાના તાબામાં લીધે, અને ત્યાં પ્રેટેસ્ટંટ ધર્મ સ્થાપવાની, તથા પિતાના કામ માટે મજુર વેઠે પકડવાની પરવાનગી કેલકરારની રૂએ મેળવી. શરૂઆતમાં વલંદા લેકેને અમલ ઘણોજ સુખી નીવડયો હતો. એમની મદદથી પોર્ટુગીઝોએ વર્તાવેલ કેર આપણે દૂર કર્યો છે એવું કેટલેક વખત લગી ત્યાંના લોકોને લાગ્યું. પરંતુ આ શાંતિ ઘણે કાળ ટકી રહી નહીં. વખતના વહેવા સાથે ત્યાંના લેકેને જોરજુલમથી ૫કડી કેદ કરવા, અને મજબૂત બાંધાના લેકે ઉપર જુલમ કરી તેમને ગુલામ બનાવવાનો ધંધે વલંદાઓએ ચલાવવા માંડ્યું, તો પિતાના અધિકારીઓને હિંદુસ્તાનની સાથે અથવા એશિયાના બીજા દેશો સાથે કઈ પણ પ્રકારને વેપાર ધંધો કરતાં અટકાવ્યા. શરૂઆતમાં જોકે તેમની માગણી વેપાર પુરતી જ હતી, પણ પાછળથી અંગ્રેજો સાથે તેમને ઝગડો શરૂ થતાં તેઓએ પિતાને ક્રમ બદલ્યા હતે. 3, વલંદા લોકોને અંગ્રેજો સાથે ઝગડેમસાલાના ટાપુ ઉપર વલંદાઓને કાબુ દ્રઢ થવા લાગે તે સમયે અંગ્રેજો તે તરફ વધતા હોવાથી આ ટાપુઓમાં તેમને દાખલ થતા અટકાવવા વલંદાઓ તરફથી એવાં કારણે આપવામાં આવતાં કે “અમે આ દ્વીપસમુહમાં પ્રથમ પ્રવેશ કર્યો અને દેશી કોને મદદ કરી તહનામાની રૂએ તેમના મુલકની વ્યવસ્થા કરવાની ગોઠવણ કરી માટે અન્ય પ્રજાને તેમાં દાખલ કરવાને તેમને હક નહોતે.” આ તકરાર વિરૂદ્ધ અંગ્રેજોનું કહેવું એવું હતું કે “આ