________________ 178 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. બીજે જ વર્ષે તેમના 100 પીંડના શેરને ભાવ 207 ઉપર ગયે. તેમનું મહત્વ મસાલાના બેટમાં વિશેષ નહેતું, પરંતુ સર ટૅમસ રેના પરિશ્રમને લીધે હિંદુસ્તાનના પશ્ચિમ કિનારા ઉપર તેમને અમલ સારે બેઠો હતો. આથી સને 1617 થી 20 સુધીનાં ચાર વર્ષ માટે બીજે સામાઈક ભંડોળ એકઠો કરવામાં આવ્યો ત્યારે ધનાઢય લેકેએ ધામધુમ કરી દેઢ કરોડથી વધારે થાપણ ઉભી કરી. પરંતુ એટલી મોટી રકમથી પણ વલંદાઓને નાદ ઉતારવાનું તેમને માટે મુશ્કેલ હતું. ડચ કંપનીની વ્યવસ્થા વલંદા સર કારના તાબામાં હોવાથી તેનાં કામને આખા રાજ્યને ટેકે હતા. અંગ્રેજ કંપનીને સરકારને ટકે નહેતે એટલું જ નહીં પણ આરંભમાં તેણે કકડે કકડે કરેલી સફરેને લીધે, તથા ત્યાર પછી ચાર ચાર વર્ષ માટે જમા કરેલા સામાઈક ભંડોળની મદદથી ઉપડેલી સ્વારીને લીધે તેમની વ્યવસ્થામાં કંઈ પણ સરખાપણું રહ્યું નહોતું. વ્યવસ્થાને આ દેષ અંગ્રેજોને લાંબે વખત નડ્યો હત. ઠરાવેલી મુદતમાં થાય તેટલે ન કરી લેવા પુરતેજ અંગ્રેજ વેપારીઓને શરૂઆતમાં આશય હોવાથી કિલ્લા વગેરે બાંધી કાયમને બંદોબસ્ત કરવાની તેઓ હિમત કરતા નહીં. વળી જેમ્સ રાજાના દરબારમાંના જુદા જુદા પક્ષને ત્રાસ તેમને વેઠવો પડત. જેમ્સ ર્કોટલંડ તેમજ ઇગ્લેંડ એ બન્ને દેશને રાજા હોવાથી તેને ર્કોટલંડમાં સ્થાપન થયેલી વેપારી કંપનીને સને 1517 માં સનદ કરી આપવી પડી. આથી લંડન કંપનીને સ્વાભાવિક રીતે ધાસ્તી ઉત્પન્ન થઈ કેમકે ટેંચ અને અંગ્રેજો વચ્ચે સારા સંબંધ નહે, અને ધર્મ સંબંધમાં તેઓ વલંદાઓને મળતા હતા. સને ૧૬૧૮માં લંડન કંપનીએ. સચ કંપનીને થયેલું નુકસાન ભરી આપવાથી જેમ્સ રાજાએ સ્કેચ કંપનીની સનદ રદ કરી. . . " છે. એશિયામાં સને 1618 માં વલંદા તથા અંગ્રેજો વચ્ચે પાછો એક મેટે ટટ શરૂ થયો. વલંદાઓ અંગ્રેજોને કેદ કરે છે, તેમની કોઠીઓ છીનવી લે છે, બે વહાણે બાળી નાંખી તેમાંના ખલાસીઓને કેદ કર્યા છે એવી અનેક ફરીઆ કંપનીએ જેમ્સ રાજા આગળ કરી ત્યારે ફરીથી