________________ 166 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. સઘળા પૈસા તેઓ જ લઈ લેતા. પિોર્ટુગીઝ સિપાઈઓની પણ અત્યંત દુર્દશા થતી. તેમના કપ્તાનને દર મહિને બાર શિલિંગ એટલે છ રૂપીઆ મળતા. તેમાં તેઓને ચોખા અને માંસ ઉપર ગુજરાન ચલાવવું પડતું. પરંતુ એ સમયે પરાક્રમ કરવાથી બક્ષિસ પણ સારી મળતી. અનેક નવીન પ્રદેશ અને બેટો ઉજજડ પડેલા હતા, ત્યાં મરછમાં આવે તે જઈ લડે અને પ્રદેશ કબજે કરે. પૂર્વ તરફના દ્વીપસમુહમાં પણ કંઈ આવી જ રીતને ધંધે ચાલ્યો હતો. આ તેમજ ઉપર કહેલા અન્યાય પર્ટુગીઝ રાજા અટકાવી નહીં શકે તેનું એક ખાસ કારણ છે. પિતાને પિષણ કરવું પડે એવા આનંદી પુરૂષ માટે હિંદુસ્તાનને ઉત્કૃષ્ટ દેશ પોર્ટુગીઝ સરકારને મળ્યો હતે. પર્ટુગલમાં ખેતીનું કામ ગુલામ પાસે કરાવવામાં આવતું તેથી અસંખ્ય ગરીબ લેકે અન્ન વગર ટળવળતા; એ સઘળાને હિંદુસ્તાન મોકલી દેવા એટલે જ માર્ગ દેશની દારિદ્રતા ઓછી કરવાનો હતે. અહીં આવ્યા પછી જે તેઓ મરણને આધિન થાય તે દુઃખમાંથી છુટતા; અગર નસીબને જેરે તેઓ શ્રીમંત થતા તે ઠીક જ હતું. હિંદુસ્તાન જઈ દેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરતાં તેઓને રાજ્યમાં નોકરી મળતી, પણ એવી નેકરીઓ કેટલાને મળે? એમ છતાં જરૂર હોય તે કરતાં ઘણી વધારે જગ્યાઓ પિગીને માટે હતી. હિંદુસ્તાન ઉપર ઉતરી પડેલા આવા લેકેનાં કર્તવ્યને લીધે ખ્રિસ્તી (ફિરંગી) એ શબ્દ તે વેળા કેટલે ભય ઉપજાવતે તે કહેવાની જરૂર નથી. હાથ આવે તે તેઓ લઈને નાસી જતા, અને જોઈએ તેટલે અનાચાર અને કુરપણું કરતા. સને 1550 ના સુમારમાં આ અનાચાર પરાકાષ્ટાએ પહોંચવાથી “ગમે તેમ કરી અમને આ દુઃખમાંથી છેડવો નહીં તે આગળ જતાં અમારી બચવાની આશા નથી ' એવી વિનંતી લેાકો તરફથી પિડુંગલના રાજાને કરવામાં આવી હતી. આજલગીમાં હિંદુસ્તાનમાં યુરોપિયનોએ જે રાજ્ય સ્થાપ્યાં તેમાં પિર્ટુગીઝ રાજ્ય પહેલું હતું. આટલા દૂર દેશના લોકોએ અત્રે આવી રાજ્ય સ્થાપ્યું એ બનાવ પહેલાં તે આશ્ચર્યકારક લાગે છે, પણ ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં આશ્ચર્યનું કારણ રહેતું નથી. આવી હકીકતમાં રાજ્ય સ્થા