________________ 168 હિંદુસ્તાનના અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે 1 પ્રકરણ 7 મું. વલંદા લેકેની હકીકત 1. વલંદા લોકોને પર્યક્રમ. 2. પૂર્વના દ્વીપસમુહ ઉપર વલંદાઓને | અમલ. 2. વલંદા લોકોને અંગ્રેજો સાથે ઝગડે. 4. ટેટાનું ભયંકર પરિણામ-એમ્બેચ નામાં અંગ્રેજોની કતલ. 5. વેર લેવા તરફ બેદરકારી. 6. વલંદા લોકોના જુલમની પરાકાષ્ઠા. 7. વલંદાની પડતીનાં કારણે. 8. વલંદા નેકના પગાર. - 1, વલંદા લેકેને પૂર્વક–યુરેપમાં વાયવ્ય દિશાએ સમુદ્ર કાંઠે આવેલા નેધરલેન્ડ દેશને લેકે ડચ અથવા વલંદા કહેવાય છે. આ દેશ લાંબા કાળ સુધી સ્પેનના તાબામાં હતું, પણ એ ઝુંસરી મહાન પરાક્રમ પછી તેડી નાંખી વલંદાઓ સ્વતંત્ર થયા. એઓ વહાણવટાના કામમાં ઘણું નિપુણ હતા. વાસ્તવિકરીતે પૂર્વ તરફના સમુદ્રમાં તેમનો પ્રવેશ અંગ્રેજોની પછી થયો હોત તો પણ તેઓ વેપારના કામમાં તેમની આગળ બહાર પડ્યા હતા. વેનિસ અને આને વેપાર બંધ પડ્યો, અને લિમ્બન શહેર આબાદ થયું, ત્યારે હિંદુસ્તાનથી લિસ્બન આવતા માલ વલંદાઓ પિતાનાં જહાજ મારફત યુરોપખંડના ઉત્તર ભાગને પુરે પાડતા. સને 1580 માં નેધરલેન્ડ દેશ સ્પેનથી સ્વતંત્ર થયું, અને પોર્ટુગલ સ્પેનની રાજ્યમાં જોડાયું, ત્યારે વલંદાઓ ઉપર વેર લેવા માટે સ્પેનના રાજા બીજા ફિલિપે તેમને લિઅન આવતા બંધ કર્યા. પરંતુ આ બંધીને લીધે તેમનું તેજ વધારેને વધારેજ પ્રકાશવા લાગ્યું. સને 1588 માં ઈગ્લડ ઉપર કરેલી સ્વારીને પરિણામે સ્પેનિશ કાફલાને પરાજય થયાની તક જોઈ વલંદા વેપારીઓ સમુદ્ર માર્ગે હિંદુસ્તાન આવવાને બીજો રસ્તો શોધી કહાડવામાં ગુંથાયા. સને 1493 માં નીકળેલાં પિપનાં ફરમાન અવય પોગલ દેશને જે હક મળ્યા હતા તેને બાધ ન આવે તેટલા માટે યુરેપની ઉત્તર તરફથી હિંદુસ્તાન આવવાના માર્ગની