________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 5. ખ્રિસ્તી ધર્મને પ્રસાર કરવાની તેની અનહદ આકાંક્ષા.” - રાજપુત્ર હેનરીના મરણ પછી ત્રણ વર્ષે સને 1463 માં પોર્ટુગીઝ લેકે સીએરા લીઓન (સિંહની રાત્રીની ગર્જના) ના કિનારા લગી ગયા. સને 1471 માં તેઓ આફ્રિકાને કિનારે કિનારે ભૂમધ્યવૃત્ત સુધી પહોંચા, અને સને ૧૪૮૪માં કોગે નદીના પ્રદેશમાં દાખલ થયા. નો મુલક હાથ લાગતાં ત્યાં તેઓ ધમોત્સવ કરતા તે પ્રમાણે સને 1482 ના જાનેવારી માસની 19 મી તારીખે લામિનામાં ઉતર્યા પછી બીજે દિવસે સવારે એક ઉંચા ઝાડની ડાળી ઉપર તેઓએ પર્ટુગલને વાવટે ચડાવ્યો, અને ઝાડ નીચે એક મોટે હોમ કરી તથા સર્વેએ એકઠા મળી સ્તોત્ર ભણી, તે દેશના લેકેને ઈશ્વર ખ્રિસ્તી ધર્મમાં દાખલ થવાની બુદ્ધિ આપે, અને પિતાના ધર્મની ચડતી કરે એવી પ્રાર્થના કરી. ચાર વર્ષ બાદ સને 1486 માં બોલે ડીઆસ આફ્રિકાના દક્ષિણ ટુંકાની શેધ કરી યુરેપ પાછો ફર્યો. તેરમા સૈાદમા સૈકામાં રેમના પિપને લાગવગ આખા યુરોપમાં પૂર જામેલું હતું, અને તેના હુકમ પ્રમાણે તે ખંડનાં સઘળાં રાજ્યો દેરવાતાં હતાં. આવાજ કાઈ હુકમાનુસાર સને 1179 માં પોર્ટુગલ પેનથી સ્વતંત્ર થયું હતું. અદ્યાપિ નહીં જણાયેલા મુલકે જાણમાં આવતાં તે ઉપર પોપની સત્તા ચાલે તેવા હેતુથી પંદરમા સૈકામાં પિપના દરબારમાંથી અનેક હુકમે નીકળ્યા હતા. સને 1454 માં પાંચમાં નિકેલસે એક ફરમાનની રૂએ પિતાના અનુયાયીઓને તેમની મરજીમાં આવે તેવા વિધમાં લેકને ખ્રિસ્તી ધર્મમાં વટાળવાનો અધિકાર આપ્યો હતો. સને 1481 માં ચોથા સેક્સટસે કહાડેલા હુકમને આશય એવો હતો કે કેપ બેજાડોરની દક્ષિણે પાર્ટગલે જે જે પ્રદેશે શેધી કહાડ્યા હોય તે સઘળા તેના તાબાના સમજવા. તા. 4 થી મે 1493 ને રોજે છઠ્ઠા એલેકઝાન્ડર પિપના હુકમ અન્વયે પોર્ટુગલ અને સ્પેનનાં રાજ્યની હદ ઠરાવવામાં આવી હતી. આવા હુકમ કહાડવાના પિપના અધિકાર બાબત ઘણી ચર્ચા થઈ છે; પણ તે સમયે કેટલાક સંકા સુધી ખ્રિસ્તી રાજ્યો વચ્ચેના ટંટાને નિકાલ કરી તેમની વચ્ચે સલાહ કરાવવાનું કામ ખાસ કરીને પિપના હાથમાં હતું. આ રાજ્ય પિપના હુકમે