________________ 148 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. દારને પગાર અટકાવવામાં આવે તે બીજી સફરમાં, થએલું નુકસાન તે એવી રીતે વાળી દેતે કે પગાર નહીં મળવા માટે તેને ખોટ અથવા શરમ કરતું તે તેની ઈચ્છા પૂર્ણ કરવા પિગલને રાજા તેને એકાદ સફર ઉપર મોકલી દે. આવી સ્થિતિમાંથી રાજ્યનો જલદી જ નાશ થયો. વેપારમાં ફાયદો મળે છે, અને લડાઈમાં વિનાકારણ ખર્ચ કરવા ઉપરાંત જીવ ખોવાનું જોખમ ખેડવું પડે છે એવો વિચાર દરેકના મનમાં આવવાથી શત્રુ ઉભું થતાં રાજ્યને બંદોબસ્ત કરવા કે તૈયાર થતું નહીં. એ જ પ્રમાણે શરૂઆતને ભપકે ઝાંખો પડતાં હિંદમાં ગવર્નરનું કામ કરવાને કાઈ પણ હિમ્મત કરતું નહીં. ખાનગી વેપાર બંધ કરવા માટે પોર્ટુગીઝ સરકારે થોડા પ્રયત્ન કર્યા હતા નહીં, પણ જેવી રીતે રેતીના બંધમાં પડેલું એક બાકોરું પુરતાં તેમાં બીજું પડે છે તેવી જ સ્થિતિ પિર્ટુગીઝ સરકારની થઈ હતી. લિસ્બનમાંની ઈન્ડિયન કચેરીમાં જે અન્યાય ચાલતે તે અટકાવવા પોર્ટુગીઝ સરકાર અશક્ત હતી તે પછી હિંદુસ્તાનમાં તે શું કરી શકે તેને આપણેજ વિચાર કરી લેવો! સ્પેન અને પાર્ટુગલ એ બને દેશ એકત્ર થયા ત્યારપછી, અથવા સને 1548 માં ડેમ કૅસ્ટે મરણ પામ્યા ત્યારપછી, હિંદુસ્તાનમાંના પોર્ટુગીઝ ની આબાદીને અંત નજીક આવતા લાગ્યો. આબુકર્કના જે કઈ પણ નિયમસર કામ કરનાર અને પરાક્રમી પુરૂષ આ તરફ આવ્યો નહીં, તેમ તેની ભવ્ય કલ્પના અમલમાં મુકી તેણે નાંખેલા પાયા ઉપર મેટી ઇમારત રચવાનું કામ કોઈએ ઉપાડી લીધું નહીં. સને 1595 માં વલંદા લેકેએ પૂર્વના વેપારમાં કાવ્યું, અને પિપે પૃથ્વિના નહીં જણાયલા ભાગની કરી આપેલી વહેંચણીમાં પોર્ટુગીઝોને માટે જે હદ નક્કી કરી હતી તે તેઓએ ઓળંગી, ત્યારથી વેપારમાં પોર્ટુગીઝોની પડતી થતી ગઈ. પિર્ટુગીઝોના હાથમાંથી એશિયાને વેપાર જતા રહેવાનાં બીજાં અનેક કારણે હતાં. પહેલું, સ્પેન અને પિર્ટુગલ એ બન્ને રાજ્યો અને 1580 માં એક રાજાના તાબામાં ગયાં ત્યારે બેઉ દેશને કારભાર જુદે જુદે ચલાવવાનો ઠરાવ થયો હતો. સને 1604 માં ઈંગ્લેંડ અને કાન્સ