________________ 150 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. જુના શહેરનું બંદર નદીના કાંપથી પુરાઈ જવાથી એક નવું શહેર વસાવા વામાં આવ્યું તે અદ્યાપી પંછમ કહેવાય છે. એ શહેરમાં પોર્ટુગીઝ ગવર્નરની બેઠક સને 1759 માં થઈ. જુના ગોવાનો વૈભવ પોર્ટુગીઝની જાહોજલાલીના વખતમાં અપ્રતિમ હતું. દલિઝાબેથ રાણીના અમલમાં લંડનના વેપારીઓ તેને “સેનાનું ગેવા” એ નામથી ઓળખતા. જેણે ગોવા જોયું તેને લિઅન જોવાની જરૂર નથી” એવી પગીઝ ભાષામાં કહેવત છે તે ઉપરથી પણ આપણને તે વખતના ગોવાના વૈભવને ભાસ થાય છે. વેપારથી તે ધનાઢ્ય થવા ઉપરાંત લશ્કરી મથકના ભપકામાં તથા ધર્માધિકારીઓના દમામ તથા ધામધુમમાં ડેલી રહ્યું હતું. લેકે પિતાનું સઘળું કામ ગુલામ પાસે કરાવતા. પ્રતિષ્ઠિત પોર્ટુગીઝ કંઈ ધંધે રોજગાર કરે તથા તેમની સ્ત્રીઓએ ઘરકામ કરવું એ તેમના વિચાર પ્રમાણે યોગ્ય નહતું. લશ્કરની, ધર્મખાતાની અથવા સરકારી નોકરી તથા ડે ઘણો દરીઆ ઉપરને વેપાર ચલાવો એ સિવાય તેઓ સ્વતઃ કંઈ પણ ધંધો કરતા નહીં. લશ્કરી દમામથી ગાજી રહેલાં આ શહેરમાં લોકોને અનેક ઉપયુક્ત ધંધા તરફ તિરસ્કાર છુટવાથી તેઓ આળસુ અને વ્યસનાધીન થઈ ગયા. નિરૂઘમી પુરૂષનાં ટોળાં રસ્તામાં તેમજ જુગારખાનામાં ભટકતાં દેખાતાં. સ્ત્રીઓ પડદામાં રહી સુખચેનમાં પિતાને વખત ગાળતી. જુગારખાનાં ઉપર સરકારને કર મળ એટલે વિના અંકુશે ત્યાં હરેક પ્રકારના મોજશેખ ઉડતા. નાચરંગ, ગાયન, જાદુઈ તથા નટના ખેલ, મજાક ઠઠ્ઠા ઈત્યાદીને ત્યાં સુકાળ હતે. સ્ત્રીઓને પુરૂષો સાથે ભેળવવાની મના હોવાથી તેઓ હેજલમાં રહી ગાયન, રમતગમત, ગપ્પાં મારવાં, મજાક ઠઠ્ઠા ચલાવવા, ગુલામની મશ્કરી કરવી ઈત્યાદી જુદી જુદી જાતની મોજમજાહમાં પિતાને કાળ નિર્ગમન કરતી; અને અસહ્ય તાપને લીધે તેઓ લગભગ અર્ધનગ્ન સ્થિતિમાં પડી રહેતી. ટુંકમાં યુરોપિઅન જનાનખાનાં ગોવામાં નિર્માણ થયાં હતાં. વળી એ સ્ત્રીઓ કપટવિદ્યામાં ઘણી નિપુણ હતી. ઘણીઓને કપટથી લડાવવામાં, અથવા તેમને ઔષધથી બેશુદ્ધ કરી પિતાને પ્રીતિવ્યવહાર યથેચ્છ રીતે ચલાવવામાં તેઓ એટલી તે આગળ વધી હતી કે “ગેવા