________________ 110 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. મરજી ઉપર અવલંબી રહેવું પડતું. આફ્રિકાથી આવનાર વહાણોને માટે ગોવા પશ્ચિમ કિનારાની અધવચ હોવાથી ઘણું પાસે પડતું, કેમકે કેચીન છેક દક્ષિણ છેડે આવેલું હતું. વળી ગવા વિજાપૂરના મુસલમાન સુલતાનના તાબામાં હોવાથી તે કબજે કરતાં હિંદુઓનું વેર પિતા પ્રત્યે હેરી લેવાશે નહીં. એવી વ્યવસ્થા કરવામાં હિંદુઓ સાથે સ્નેહભાવ રાખી મુસલમાનોને ઉચ્છેદ કરવાને આબુકર્કને મુખ્ય હેતુ હતું. આ પ્રમાણેનું તિમચાનું કહેવું તેને મેગ્ય લાગવાથી એકેયૂ જવાનું છોડી દઈ પ્રથમ ગોવા કબજે કરવાને તેણે નિશ્ચય કર્યો. પ્રાચીન કાળથી ગોવા ઉપર અનેક હિંદુ રાજાઓને અમલ હતા, પણુ ચદમા શતકના આરંભમાં તે હોનાવરના મુસલમાન નવાબે જીતી લીધું. પછી તે વિજયનગરના રાજાએ સને 1367 માં પિતાના તાબામાં લીધું. સને 1440 માં ત્યાંના લોકે સ્વતંત્ર થયા, અને પાસેજ નવું ગોવા નામનું બીજું શહેર સ્થાપ્યું. અહીં ઍર્મઝથી આવતા ઘડાઓને મેટ વેપાર ચાલ. સને 1470 માં બ્રાહ્મણી રાજા બીજા મહમદે તે જીત્યા બાદ અનેક વેળા હિંદુ રાજાએ તે પાછું મેળવવા પુષ્કળ પ્રયત્ન કર્યા પણ તે પાર પડ્યા નહીં. સને 1889 માં યુસુફ આદિલશાહ વિજાપૂરથી સ્વતંત્ર થયે ત્યારે તેના કબજામાં ગવા આવ્યું. આ આદિલશાહની કારકિર્દીમાં ગોવા ઘણું આબાદ સ્થિતિમાં હતું, અને એણે અહીં મેટાં મોટાં મકાને બંધાવ્યાં હતાં, અને અહીં જ પિતાની રાજધાની કરવાને તેને વિચાર હતે. પણ એના સમયમાં હિંદુઓ ઉપર ઘણો જુલમ થતું. આબુકર્ક ગોવે આવ્યું ત્યારે મલિક યુસુફ ગુર્મી નામને મુસલમાન અધિકારી ત્યાં હતા. એની તરફથી હિંદુઓ ઉપર ઘણે કહેર વર્તતે હેવાથી તિમચાએ આબુકર્ક પાસે જઈ મુસલમાનોના ત્રાસમાંથી હિંદુઓને છેડવવા યુક્તિ રચી. એ વખતે આદિલશાહ દૂર દેશમાં ગુંથાયેલું હતું, અને સકળ હિંદુ પ્રજા મુસલમાનોના ત્રાસથી ગભરાઈ જઈ પોર્ટુગીઝ સાથે સામેલ થવા તૈયાર હતી. બંદરના નાકા ઉપર પંજીમને કિલ્લે આવે છે, તે આબુક તા. 1 લી માર્ચ 1510 ને દીને સર કર્યો; પછી બે દિવસ રહી શહેર