________________ 134 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે વગેરે ઠેકાણે લેકેએ વેપારમાં નાણું રેકવું એવો હુકમ કહાડે. પણ આ તરફ કંપનીની મુડીમાં કેઈએ નાણું ભર્યું નહીં એટલે કંપની તરતજ ડુબી ગઈ. નરેનાના પ્રયાસથી પર્ટુગીને અંગ્રેજો સાથે ઘાડી મિત્રાચારી રહી, પણ વલંદ લેકે સાથે તે સંબંધ રહ્યો નહીં. નરેના ઘણે ચકર બુદ્ધિને હતા, એટલે તે સહજમાં પારખી શક્યો હતો કે અન્ય જાતિના દુશ્મને કરતાં આપણાજ લેકે આપણે નાશ વિશેષ કરે છે, અને એ અભિપ્રાય હિમતથી તેણે પિતાના રાજાને લખી મોકલ્યો હતે. વળી ધર્મખાતાના જેyઈટ તેમજ બીજા લોકો તરફથી તેને અત્યંત ત્રાસ પડવા લાગ્યો. તેઓ એના હુકમનો અનાદર કરતા, સરકારી પસા મરજી માફક ઉડાવતા, શત્રુ સાથે મળી અંદરખાનેથી કારસ્તાન રચતા, તથા પોર્ટુગલના રાજાના અમે કંઈ તાબેદાર નથી, એમ ખુલ્લે ખુલ્લું કહેતા, આ દેશમાં આવ્યા પછી પુષ્કળ પોર્ટુગીઝ લેકે સાધુ થઈ રહેતા કે જેથી ગમે તેવાં કાળાં કૃત્ય કરવામાં તેમને અડચણ આવે નહીં. સને 1633 માં કેન્ય લેકે આ તરફ વેપાર અર્થે આવી લાગતાં પોર્ટુગીઝ સત્તાને પ્રચંડ ધ લાગ્યો. એજ અરસામાં મોગલ બાદશાહ શાહજહાને પોર્ટુગીઝે સામે શસ્ત્ર ઉપાડ્યાં. બાદશાહ, આદિલશાહ સાથે લડતે હતું તેવામાં પેઠું ગીએ આદિલશાહને મદદ કરવાથી બાદશાહને ગુસ્સે તેમની પ્રત્યે ઉશ્કેરાયે, એટલે તેણે એક મોટી ફેજ મોકલી બંગાળ પ્રાંતમાંથી સઘળા પોર્ટુગીઝેને હાંકી કહાડ્યા. અંગ્રેજોનાં નામના આશ્રય હેઠળ કદાચ સારો વેપાર ચલાવી શકાશે એવા વિચારથી સને 1935 માં અંગ્રેજોનું લંડન નામનું વહાણ ભાડે લઈ પોર્ટુગીઝએ ચીન દેશ લગી સફર કરી. પણ તે તરફ અંગ્રેજોએ પિતાની વખારે આ પહેલાં ખોલેલી હેવાથી પોર્ટુગીઝનાં આ કૃત્યથી અંગ્રેજોને ઉલટી મદદ મળવા જેવું થયું. એજ વર્ષમાં નરેનાની જગ્યાએ પેડ સિલ્વાની નિમણુક થઈએ વેળા પિોર્ટુગીઝ તીજોરીમાં પૈસા ન હોવાથી રાજ્ય ઉપર મોટું સંકટ આવ્યું. પૂર્વનો સઘળો વેપાર વલંદા લોકોના હાથમાં ગયો હતો તેથી તેમજ