________________ પ્રકરણ 6 હું] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 135 બીજા કારણેને લીધે પડેલી અનેક અડચણેની સામે બાથ ભીડવા સિલ્લા અશક્ય નીવડ્યા, કેમકે તે અતિશય ગરીબ તથા સાદા સ્વભાવને હતો. તે પિતાના હસ્તકના વેપારનું કંઈ પણ રક્ષણ ન કરી શકવાથી વલદા તેમજ અંગ્રેજોની સત્તા વધતી જ ચાલી. એ સને 1938 માં મરણ પામતાં લિસ્બનથી જન મેન્ઝીસ વાઈસયની જગ્યા ઉપર આવ્યા. સને 1640 ના ડિસેમ્બર માસમાં પોર્ટુગીઝ લેકેએ સ્પેન વિરૂદ્ધ બંડ ઉઠાવી ફરીથી તેઓ સ્વતંત્ર થયા, અને બેગેન્ડાને ડયુક થા જૈન તરીકે તેમનો રાજા થયું. તેણે વલંદા લેકે સાથે મિત્રાચારી કરી પિતાને વેપાર જારી રાખવા પ્રયત્ન આદર્યો, પણ તેમાં તેને જશ મળે નહીં, અને તેને પૂર્વને સઘળે વૈભવ નષ્ટ થા. સિલેન, મલાક્કા, મકાવ એ સઘળાં તેના હાથમાંથી જતાં રહ્યાં. આથી વિશેષ પોર્ટુગીઝોની નિરાળી. હકીકત આપવાનું કંઈ પ્રયોજન નથી, કેમકે તેમના સંબંધની જરૂર પુરતી હકીકત અંગ્રેજોના ઈતિહાસના પ્રકરણમાં આવી જશે. ' ' . . . પ્રકરણ 6 . પ્રકરણ 6 ડું. પોર્ટુગીઝ રાજ્યના ગુણ દોષની ચર્ચા. 1. પોર્ટુગીઝ કારભારનું રણ. 2. પિોર્ટુગીઝોની વેપાર વધારવાની યુક્તિ તથા આરબોની પડતી. એ જ 3. પિોર્ટુગીઝ વેપારની કિફાયત. 4. પિટુગીઝ લોકોનો એશઆરામ. 5. પોર્ટુગીનું કુરપણું. 6. ધર્મમતસંશોધક પદ્ધતિ (Inquisi tion ). . 7. ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટેના 8. પોર્ટુગીઝાની ભૂલને બીજાઓને મળે લે લાભ 1, પોર્ટુગીઝ કારભારનું ધોરણ-હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કેવાં કારણોને લીધે થઈ એ ચોથા પ્રકરણમાં આપણે વાંચી ગયા છીએ. પાંચમા પ્રકરણમાં અહીં આવેલા પિર્ટુગીઝ અમલદારેની હકીકતનું તથા તેઓએ કરેલાં મહાન કૃત્યોનું વર્ણન આપવામાં આવ્યું છે. એ વર્ણન પ્રયત્ન ,