________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. વર્ષ કામ કર્યા પછી એની જગ્યાએ મેનેઝીસ આવ્યો (ઈ. સ. 15211524). આ હાકેમના સમયમાં કંઈ પણ અગત્યને બનાવ બન્યો નહીં. યુરોપમાં રાજા ઈમૈન્યુઅલ સને 1521 માં મરણ પામ્યા. હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ રાજ્યને પાયો મજબૂત બેસાડવામાં આ રાજાનું ડહાપણ ઘણું ઉપયોગી થયું હતું. પિતાના કામ માટે યોગ્ય માણસ ચુંટી કહાડી તેમને પડતી અડચણે દૂર કરવાનું, અને હાથમાં લીધેલા કામ માટે પૈસા, માણસ તથા વહાણ જોઈએ તેટલાં પુરાં પાડવાનું ઈમેન્યુઅલે ખંતથી ઉપાડી લેવાથી આ કામમાં તેને પૂર્ણ ફત્તેહ મળી. તેપણુ આવી બાબતને સઘળે યશ તેના બાપ બીજા જૈન રાજાને આપ જોઈએ, કેમકે દૂરના પ્રદેશ શેધી કહાડવાનું વિકટ કામ તેણેજ પાર ઉતાર્યું હતું, અને તેણે તૈયાર કરેલાં માણસની મદદથી જ અગાડી પરાક્રમ થયાં હતાં. રાજા ઈ મેન્યુઅલ પોર્ટુગલમાં ઘણે પ્રિય નહોતો. તે હરેક બાબતમાં સંશયી તથા અનુપકારી હોવા ઉપરાંત પૈસાને લેભી હતું, એટલે હિંદુસ્તાનના વેપારમાંથી થત સઘળો ફાયદે તે પિતે ખાઈ જાત. ઈમેન્યુઅલ પછી તેને છેક ત્રીજો જૈન ગાદીએ આવ્યો. બાપ કરતાં છોકરે ઘણો ચાલાક તથા હોંશીઆર હત, તથા તેને ગુણ અવગુણની પારખ હોવાથી તે ગુણને બદલે વાળ્યા સિવાય કદી રહે નહીં. એમ છતાં ધર્મની બાબતમાં તે દુરાગ્રહી હતા. હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપી વેપાર તથા ઐહિક સંપત્તિ વધારવી એટલેજ તેને ઉદેશ નહોતો, પણ તે દેશના લોકોને ખ્રિસ્તી ધર્મમાં વટાળવાની તેને અત્યંત ઉત્કંઠા હતી. પોર્ટુગલમાં “પવિત્ર ન્યાયાસન” (the Holy Inquisition) સ્થાપી તે દ્વારા લેકે ઉપર પડ ધર્મને ત્રાસ એણે એટલે બધે વધાર્યું કે પ્રજામાં રાજકીય ઉત્સાહ તદન મંદ પડી ગયા. હિંદુસ્તાનમાં લેકને વટાળવાનું નાપસંદ કામ તેણેજ શરૂ કર્યું હતું, અને તેથી જ તેના રાજ્યને પાયો ઘણે નબળો પડ્યો હતો. ત્રીજા જૈન રાજાએ પ્રસિદ્ધ વહાણવટી વાસ્કો ડ ગામાને પોર્ટુગીઝ વાઈસરૉય તરીકે સને ૧પ૨૪ માં હિંદુસ્તાન મેકલ્યો હતો. ગામાએ કરેલાં મહાન કામને લીધે આ અગાઉજ તેનું ગૌરવ વધવું જોઈતું હતું, પણ