________________ 3 11. પ્રકરણ 5 મું. હિંદુસ્તાનમાં પિર્ટુગીઝાનું રાજ્ય. 123 વસઈને બેટ તેઓને આપવા જણાવ્યું. એ બેટ તાબામાં લઈ પોર્ટુગીઝેએ ત્યાં એક મજબૂત કિલ્લે ઉભો કર્યો (સને 1534) ત્યારથી વસઈ ઉત્તર તરફનું એક મોટું થાણું થયું, અને ગોવાની માફક આબાદ થતું ચાલ્યું. એવી જ રીતે દમણ, થાણું, તારાપૂર, વાંદરા, માહીમ, મુંબઈ વગેરે ઠેકાણુઓ પિોર્ટુગીઝએ કબજે કર્યો. સને 1535 માં એમણે આપેલી મદદના બદલામાં બહાદુરશાહે કાઠીઆવાડની દક્ષિણે આવેલે દીવને બેટ તેમને બક્ષિસ આપે. ડ કુન્હાએ તરતજ ત્યાં મજબૂત કિલ્લેબંધી કરી. આ પ્રમાણે બહાદુરશાહ અને કુહા વચ્ચે ઘાડી મિત્રાચારી હતી, પણ એક દિવસ કુન્હાની મુલાકાત લઈ બહાદુરશાહ પાછો ફરતા હતા તેવામાં વહાણ ઉપર તેનું એકાએક ખુન થતાં તેના ભત્રિજા ત્રીજા મહમદશાહે ગાદીએ આવી તુર્કસ્તાનના સુલતાન સુલેમાન સાથે તહ કરી પિોર્ટગીઝ સામે શસ્ત્ર ઉપાડયાં. સુલેમાને પાણી માર્ગ અને મહમદશાહે જમીન તરફથી દીવને ઘેરે ઘા તે વખતે કિલ્લાનું બાંધકામ પૂરું થઈ ગયેલું હોવાથી પોર્ટુગીઝને તે ઘણે કામ લાગ્યા. સિત્તેરા નામના પોર્ટુગીઝ અમલદારે દીવને બચાવ ઉત્કૃષ્ટ રીતીએ કર્યો. ઘેરો લાંબો વખત ચાલ્યા પછી પિતાના માંહોમાંહેને વિગ્રહને લીધે મુસલમાનોને તે ઉઠાવવો પડશે, અને દીવ તેમના હાથમાં આવ્યું નહીં. આ ઘેર ચાલતા હતા તે દરમિઆન ડ કુન્હાની જગ્યા ઉપર ગાશિઆ ડ નેરોનાની નિમણુક થઈ (સને 1538). 3 કુન્હા ઘણે કડકપણે વર્તતે હોવાથી તેની સામા અનેક દુશ્મને ઉભા થયા હતા, અને તેઓ તરફથી ગમે તેવી જુઠી વાતે રાજાને કાને પહોંચાડવામાં આવતાં તેને કેદ કરવાને તથા પિર્ટુગલ પાછો મેકલી દેવાનો હુકમ રાજાએ આપો હતો. એ હુકમ અન્વય કુહા સ્વદેશ પાછો ફરતો હતો તેવામાં સને 1539 માં રસ્તામાં જ તેણે પ્રાણ છોડે. એ આબુકર્કના જેવો નિપુણ અને હોંશીઆર હતું, અને એનું સૌથી મોટું કામ દીવા કબજે કરવાનું હતું. 3. જન Uo અને દીવની પડતી (સને ૧૫૪૬).-ગાર્સિઆ નરેના સને 1540 માં ગોવામાં મરણ પામ્યો ત્યાર પછી વાડ ગામાને