________________ 9 પ્રકરણ 4 થું.] પિોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. નજદીક લાવી તેમને માટે શરૂ કર્યો. આથી શહેરમાં આજંદ અને ભય વ્યાપી રહ્યાં. બીજી તરફથી બે મોટાં અને બાવીસ નાનાં વહાણે કરમાંડલ કિનારેથી ચોખા ભરી બંદરમાં દાખલ થતાં હતાં તેને ગામાએ પકડ્યાં, તેના ઉપર સઘળા ઉપયોગી માલ તથા સરસામાન પોતાનાં વહાણ ઉપર લઈ લીધે અને તેમાંના સઘળા માણસેના હાથ, કાન અને નાક કાપી નાખ્યાં. કૅલિકટના રાજાના એલચી થઈ આવેલા બ્રાહ્મણની પણ એજ દશા થઈ. એ પછી સઘળા માણસોના તેણે પગ બંધાવ્યા, અને દાંતવતી દેરીના બંધ તોડી નહીં પાડે તે માટે લાકડીવડે દાંત ભાગી નંખાવી તે તેમના મહેડામાં ભર્યા. આવાં 800 માણસોને, ઢગલે કરી, એક વહાણમાં નાખ્યાં, તેના ઉપર પાતરાં વગેરે ઢાળી ઢગલાને આગ લગાડી અને સઢ ખેંચી વહાણને પવનને જેરે કિનારા તરફ હડસેલ્યું. તેવી જ રીતે ગામાએ બ્રાહ્મણ એલચીને બીજા એક વહાણ ઉપર બેસાડી તેના તાબામાં ઉક્ત પુરૂષોનાં કાપી નાખેલાં સઘળાં અવયો આપ્યાં, અને રાજાને લખી મે કહ્યું કે આનું શાક કરી ખાવું.” આ ભયંકર કૃત્યથી સઘળા લેકોના મનમાં પિોર્ટુગીઝોની સામા ઘણે ઠેશ ઉપન્ન થયો, અને તેને કેવી રીતે વેર લેવું તેને તેઓ વિચાર કરવા લાગ્યા. એલ્બોયનાના ટાપુમાં સને 1623 માં વલંદા લેકએ થોડાક અંગ્રેજોની કતલ કરી, અથવા સુરાજ-ઉદ-દૌલાએ 146 અંગ્રેજોને અંધારી કોટડીમાં પુરી મારી નખાવ્યા તે કૃત્યનાં લંબાણ વર્ણન નિરનિરાળા ગ્રંથમાં આપવામાં આવ્યાં છે, તેવી રીતે ગામાનાં આ અઘોર કૃત્યની તેમજ તેના જેવા બીજા કામોની હકીકત ઐતિહાસિક સંપૂર્ણતાને માટે આપણને જાણવાની જરૂર છે. કૅલિકટથી વાસ્ક ડગામ કાચીન ગમે ત્યારે કાનાનુરના રાજાને તેને એ સંદેશો મળ્યો કે કેટલાક આરબ વેપારીઓ આઠ જહાજ ભરી માલની જકાત કિંવા કિમત આપ્યા વિના ચાલ્યા જાય છે માટે તે બાબત બંદોબસ્ત કરે. આ ઉપરથી સકે નામના ઈસમને ગામાએ તરતજ કાનાનર રવાને કર્યો. સેકે ત્યાં આવ્યો ત્યારે આરબ વહાણ બંદરમાંજ નાંગરેલાં હતાં, એટલે તેના માલિક ખ્વાજા મહમદને તેણે પકડી તેની