________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 105 ગોળ તેના ઉપર આવવાથી તેણે તરતજ પ્રાણ છોડે. વીસ વર્ષના આ જુવાન પુરૂષે કરેલું પરાક્રમ મનન કરવા જોગ છે. મલીક અયાઝને આ લડાઈમાં જય મળે છતાં ઉદાર અંતઃકરણથી તેણે હાથમાં આવેલા પિર્ટુગીઝ ઉપર જુલમ કર્યો નહીં અને આવો શૂરવીર પુત્ર તેને હવા માટે વૃદ્ધ આર્ભીડા ઉપર અભિનંદનને એક પત્ર લખ્યો. એટલામાં આત્મીડાની ત્રણ વર્ષની કારકિર્દી પુરી થવાથી તેની જગ્યાએ લિમ્બનથી આબુકર્ક આ દેશમાં આવ્યો, પણ પુત્રના મરણનું વેર લીધા સિવાય આભીડાએ પોતાની જગ્યા છોડવા ના પાડી. આબુકર્ક તેની મરજીની આડે આવ્યો નહીં, એટલે આભીડા ઝડપથી મુસલમાને ઉપર ધસી ગયો. સને 1509 માં દીવ નજીક ઉભય પક્ષ વચ્ચે ભયંકર લડાઈ થઈ તેમાં ત્રણ હજાર મુસલમાન તથા બાવીસ પાર્ટુગીઝો પડ્યા. અમદાવાદના સુલતાન મહમદ બેગડાએ મલીક અયાઝને પરાભવ થયેલે જોઈ તેને પક્ષ છોડી દીધો, અને પોર્ટુગીઝ સાથે તહનામું કર્યું. આટલું કરી આભીડા તરતજ કે ચીન પાછો ફર્યો, અને તે જ વર્ષના નવે મ્બર માસમાં યુરોપ જવા નીકળે, પરંતુ રસ્તામાં આફ્રિકાના કિનારા ઉપર મારામારીમાં તેનું મરણ નીપજયું. કાન્સિસ્કો ડ આલ્પીડા હિંદુસ્તાનમાં પહેલે પિોર્ટુગીઝ વાઈસરોય હતો. તેના મત પ્રમાણે આ દેશમાં પોર્ટુગીઝ રાજ્ય સ્થાપન કરવાનું અશક્ય હોવાથી પિોર્ટુગીઝ માટે પિતાને કાલે રાખી વેપારનું સંરક્ષણ કરવાનું બસ હતું. આ બાબતમાં તેને અનુગામી આબુકર્કને અભિપ્રાય જુદાજ હતે. એટલે આભીડાના જવા પછી આબુકર્ક વાઈસરોય થતાં તેણે સ્વદેશીઓ માટે હિંદુસ્તાનમાં કાયમનું રહેઠાણ કરી આપ્યું, અને તેમ કરી મેટું માન મેળવ્યું. આ કારણથી તેણે કરેલાં કામનું વર્ણન જરા વિસ્તારથી આપવું જોઈએ. |8, ઍલ્ફન્સો ડઆબુર્કનાં શરૂઆતનાં કામો (સને ૧૫૦૬–૦૯)આબુકર્કને જન્મ ઉચ્ચ કુળમાં સને 1453 માં થયે હતો, અને તેને પાંચમા ઍન્સે રાજાએ પોતાના પુત્રની સાથે ગ્ય વિદ્યાદાન