________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કૅલિકટના રાજા પાસેથી જામીનગીરીનાં માણસો વહાણ ઉપર લઈ કેબલે કિનારે ઉતરી રાજાની મુલાકાત લીધી. બેઉ વચ્ચે થયેલા દસ્તીના કરારની રૂએ પર્ટુગીઝ લેકેએ કૅલિકટમાં વેપારની એક કોઠી સ્થાપી. આટલું કરવા છતાં પણ મુસલમાન વેપારીઓએ કેબ્રલનાં માણસોને માલ આપે નહીં. બે મહિનામાં બે વહાણ ભરાય તેટલે પણ માલ પોર્ટુગીઝને નહીં મળવાથી, તેમની અને મુસલમાને વચ્ચે પાણી ઉપર એક નાની સરખી લડાઈ થઈ તેમાં પોર્ટુગીઝનાં પચાસસાઠ માણસો માર્યા ગયાં. એ પછી મુસલ માનનાં દશ જહાજ ડુબાવી દઈ કેબ્રલ કૅલિકટથી નીકળી ડીસેમ્બરમાં કાચીન જઈ પહોંચ્યો. રસ્તામાં મુસલમાનોનાં બીજાં બે વેપારી વહાણ તેણે ડુબાવ્યાં. આ પ્રમાણે આરબ વેપારીઓ તથા પિોર્ટુગીઝો વચ્ચે શરૂ થયેલ ઝઘડે ઘણે વખત સુધી ચાલુ રહ્યો, અને તેમાં વખત જતાં જુદા જુદા પક્ષના લેકે સામેલ થયા. આરઓને મુખ્ય ટેકે વેનિશિઅન લેકેને હતો. કોચીનના રાજા ત્રિમપારાએ કેબ્રલને આદરસત્કાર કરી વેપારને માટે માલ ખરીદ કરવા તેને છુટ આપી. કોચીન શહેર એ સમયે ઘણી ગરીબ અવસ્થામાં હતું, અને ત્યાંના રાજાને વૈભવ પણ જુજ હતું. પરંતુ તેણે બતાવેલી ભલાઈન બદલામાં “લિકટ જીતી તમને આપીશ” એવું વચન કેલે તેને આપ્યું. ચીનમાં સ્થાપેલી કઠીનું મુખીપણું બાઝા નામના પિર્ટુગીઝ વેપારીને સોંપી કેબલ કાનાનુર ગયે, અને ત્યાંના રાજાએ પો. ગલ દરબારમાં મોકલેલા એલચીને સાથે લઈ તા. ર૬ મી જાનેવારીએ યુરોપ જવા નીકળે. કોચીનને રાજા તેને આવો ઘાડે મિત્ર થયું હતું છતાં તેણે જામીનગીરીના બદલામાં મોકલેલાં માણસો કેબલ પિતાની સાથે લઈ ગયે, તેમજ ત્યાં રહેલા યુરોપિઅન વેપારીઓની સલામતી માટે કંઈ પણ વ્યવસ્થા કરી નહીં. એમ છતાં કે ચીનને રાજાએ તેમની સારી રીતે બરદાસ્ત કરી સહીસલામત પાછા તેમને વતન રવાના કર્યા. પાછા ફરતાં મલિંદ આગળ કેબ્રલનું એક વહાણ ખડક સાથે અથડાઈ ભાંગી ગયું. આવાં તથા બીજા અનેક સંકટ વેઠી તે તા. 21 મી જુલાઈ 1501 ને દીને લિઅન જઈ પહોંચ્યો. આ વખતે એ હિંદુસ્તાનમાંથી અનેક વસ્તુઓ