________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તથા તેઓનું લડાઈનું કામ બંધ પડવાની સાથે તેમની સંખ્યા વધી જવાથી તેઓ ઘણું શાંત તથા નિરુપદ્રવી થઈ રહ્યા છે.' 7. કલિકટને ઝામરીન–ચરમાણ પેરૂમાલ મુસલમાન ધર્મ સ્વીકારી અરબસ્તાન ગયો ત્યારે એણે પિતાના રાજ્યના બે ભાગ કર્યા. એક ઉત્તર કેલરીરી એટલે મલબાર, અને બીજો દક્ષિણ કોલત્તીરી એટલે ત્રાવણકોર. એ રાજ્ય કેટલોક વખત ચાલ્યાં પણ તેનો અમલ માંડળિક રાજા ઉપર બરાબર બેઠે નહીં. આઠમા સૈકામાં એરવાડ નામના નાયર પરગણુને મુખી સામુરી (એટલે સામુદ્રી, જેને પાશ્ચાત્ય ગ્રંથકારેએ ઝામરીન એવું નામ આપ્યું છે) કરીને હતે. એના કુટુંબની અટક ‘ઈરાદી” કરી હતી. રાષ્ટ્રકુટના અને બીજા હલ્લા વખતે પેરૂમાલને ઘણી મદદ કરી સામુરીએ પિતાની અગત્યતા વધારી હતી. પેરૂમાલના ગયા પછી તેણે રાજ્યને વિસ્તાર લંબાવ્યો, અને તેણે દરીઆ ઉપર ફરવાનું શરૂ કરેલું હોવાથી તેને ત્રાસ હદ ઉપરાંતને થે. વિશેષમાં એણે પિતાના નામ પાછળ “કુન્તલકન” એટલે “ગિરિસાગરપતિ એવી સંજ્ઞા ઉમેરી. સામુરીએ પિલનાડ પરગણું એટલે કૅલિકટની આજુબાજુને પ્રદેશ છતી પિતાના રાજ્ય સાથે જોડી દીધો, અને કૅલિકટમાં પિતાની રાજધાની સ્થાપી તેને કિલ્લેબંધી કરી, પરદેશી વેપારીઓને આશ્રય તથા ઉત્તેજન આપ્યું, અને તેમ કરી પિતાના રાજ્યની આબાદીમાં વધારો કર્યો. આરબોના હાથમાં ત્રણ ચાર વર્ષ સુધી પૂર્વ વેપાર રહ્યા તે દરમિઆન સામરીએ તેમને સાહ્ય કરી પિતાને વેપાર વધાર્યો, અને આરાએ તેના બદલામાં સામુરીને ઘડા તથા લશ્કર ભેટ કરી વધારે મુલક જીતવામાં મદદ કરી. આજ કારણથી પોર્ટુગીઝ કૅલિકટ આવ્યા ત્યારે ત્યાં તેમણે આરબાનો લાગવગ ઘણ જે. પેરૂમાલના જવા પછી મહામખ સમારંભ કરવાનું માન કેટલેક વખત સુધી વલુ નાડના રાજાને મળ્યું અને ત્યારબાદ સામુ રીને માથે તે ફરજ પડી, એ આપણે હમણુંજ જોઈ ગયા છીએ. સામુરીએ પિતાનું પ્રબળ વધતાં કાચીનના રાજાને ઘણેખરે પ્રદેશ જીતી લીધો હતો. સને 1292-93 માં માર્કોપોલે ફરતે ફરતે મલબારમાં આવ્યો