________________ 70 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. એવડી મોટી સંખ્યા બીજે કઈ ઠેકાણે મળતી નથી. મલબાર કિનારા ઉપર પિોર્ટુગીઝે જરા પગભર થયા એટલે આખા હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મ સહેજમાં પ્રસરશે એવો ખ્યાલ આવતાં તે સંબંધી તેઓએ ખાસ પ્રયત્ન કર્યો. એ ઉપરથી બ્રાહ્મણોએ સ્વધર્મનું રક્ષણ કરવામાં કેટલું મહાન કામ ઉઠાવ્યું હતું તે તરત જણાશે. વળી જેઓ એમ પ્રતિપાદન કરે છે કે બ્રાહ્મણોએ અન્ય જાતિના લેકે ઉપર પિતાને લાગવગ લંબાવી દેશની હાની કરી છે તેમને માટે પણ બ્રાહ્મણએ જે કામ અહીં કરી બતાવ્યું છે તે મનન કરવા જોગ છે. એમના પરિશ્રમ ઉપરથી એટલું તે અનુમાન થાય છે કે હિંદુસ્તાનમાં બ્રાહ્મણોએ સ્વધર્મના રક્ષણ અર્થે માથું ઉચકયું ન હેત તો આજે આખે દેશ મુસલમાની અથવા ખ્રિસ્તી થયો હેત. અરબસ્તાનના શહર નામના ગામમાં પેરૂમાલ રાજાની કબર છે. હમણુના મેપલ લેકેમાં આરબ લેહી ઘણું દેખાતું નથી, કેમકે અસલ જે વટલે પ્રજા થઈ હતી તેનેજ વિસ્તાર ચાલ્યા કરે છે. કૅલિકટના ઝામોરીનને પિતાનાં વહાણને માટે મુસલમાન ખલાસીઓની જરૂર હેવાથી હિંદુ છોકરાઓને મુસલમાન ધર્મમાં વટલાવી તે પિતાને ઉપયોગમાં લેતે. આ મુસલમાને ઘણુંખરું હિંદુ રીતરીવાજ ચાલું રાખે છે ને ધમેં સુન્ની છે. 5, મલબારમાં ખ્રિસ્તી લેકેઆ સિવાય મલબારમાં બીજા મહત્વના લેકે ખ્રિસ્તી હતા. એમ કહેવાય છે કે મલબારમાં સેન્ટ મસા નામના પાદરીએ ખ્રિસ્તી ધર્મને ફેલાવો કર્યો હતો તેથી અહીંના ખ્રિસ્તીઓ સેન્ટ ટોમસ ક્રિશ્ચીઅન્સ કહેવાતા. તેઓ મૂળ સિરિઆના હોવાથી તેમને સિરિઅન ક્રિશ્ચીઅન્સ પણ કહેતા. પ્રાચીનકાળમાં સિરિઆથી ખ્રિસ્તી વેપારીઓ ધંધા માટે હિંદુસ્તાન આવેલા તેમણે પિતાને ધર્મ અહીં ચલાવ્યો હશે. કયા ધર્મના લેક પ્રથમ અહીં આવ્યા એ નકકી જણાતું નથી, તે પણ એટલી તે ખાતરી થાય છે કે ઈ. સ. 1000 લગીમાં નિરનિરાળા પંથના ખ્રિસ્તી લેકેએ અહીં આવી પિતાને પંથ સ્થા હતા. પોર્ટુગીઝના આવ્યા પછી એ સઘળા લેકે તેમની સાથે જોડાઈ ગયા. સને 1598 માં એલેકિસસ મેનેસિસને ગોવાને બિશપ બનાવી પિપે