________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
અહી એક એવી શકાને પણ અવકાશ છે કે શ્રી પ્રભાવક ચરિત્રના કર્તા આચાય શ્રીએ અગીઆર અ ંગેની વૃત્તિઓમાંથી નવ અંગાની વૃત્તિઓ વિચ્છેદ પામ્યાનું જણાવ્યું છે, જ્યારે ખૂદ શ્રી અભયદેવસૂરિજી મહારાજના લેખથી જણાય છે કે-તે વખતે બે અગા સિવાયનાં અંગાની વૃત્તિથ્યો પણ વિદ્યમાન હતી, તે શ્રી અભયદેવસૂરિજી મહારાજાના થનથી જ શ્રી પ્રભાવકચરિત્રના કર્તાનું કથન ખાટું ઠરતું નથી ?” આવી શંકાનુ નિરાકરણ પણ, જો એ વસ્તુઓને ખ્યાલમાં રાખવામાં આવે, તા ઝટ થઈ જાય તેવુ' છે. તેમાં એક વસ્તુ એ છે કે—શ્રી પ્રભાવકચરિત્રકાર આચાર્ય શ્રીએ, શ્રી શીલાંગકેટિ નામના આચાય શ્રીની અનાવેલી, એટલે કે–શ્રી શીલાંકાચાર્ય મહારાજની અનાવેલી અગીઆર અગાની ટીકાઓ પૈકીની નવ અગેાની ટીકાઓ વિચ્છેદ પામ્યાનું જણાવ્યું છે; એટલે શ્રી શીલાંકાચાય થી અન્ય એવા કાર્ય આચાર્ય શ્રીની રચેલી સામાન્ય રૂપમાં શબ્દાર્થાદિને જણાવતી ટૂંકી વૃત્તિઓ તે સમયે વિદ્યમાન હેાય, તે તેટલા માત્રથી શ્રી પ્રભાવકચરિત્રકારનું કથન ખાટું ઠરી જતું નથી. બીજી વસ્તુ એ છે કે-શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ તે સમયે બીજી વૃત્તિઓ વિદ્યમાન હતી એવું સૂચવનારી વાત જેમ લખી છે, તેમ તેની સાથે સાથે જ એમ પણ લખ્યું છે કે એ વૃત્તિઓ અલ્પ પ્રમાણવાળી હાવાના કારણે વિશેષજ્ઞાની સુનિવરને જ સૂત્રા ના સારી રીતિએ એધ કરાવનારી છે. બનવાજોગ છે કે–શાસનદેવીએ એવી ટૂંકી વ્રુત્તિઓ વિદ્યમાન હાવાનુ' જાણવા છતાં પણ, એ વૃત્તિઓની સહાયથી
!!
'',