________________
૨૩૮
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને
સ્વરૂપને અને ગુણેને જાણવાને માટે
-જીવનને અને ઉપદેશને અભ્યાસ કરવું જોઈએ?
મૂતિઓ ઉપરથી પણ આમ કલ્પના થઈ શકે, પરંતુ ફેઈન પણ સ્વરૂપને તથા ગુણને જાણવા હેય, તે એ માટે તેમના જીવનને અને તેમના ઉપદેશને અભ્યાસ કરે જોઈએ. જીવનને અભ્યાસ કરે અને ઉપદેશને અભ્યાસ કરે નહિ, તે પણ તેમાં ભૂલ થવાને ઘણું સંભવ છે અને ઉપદેશને અભ્યાસ કરે, પણ જીવનને અભ્યાસ કરે નહિ, તે પણ તેમાં ભૂલ થવાને ઘણે સંભવ છે. જીવનની અને ઉપદેશની એક જ દિશા જોઈએ અને તે પણ ઉન્નત કોટિની અવસ્થાની સૂચક જોઈએ. જીવનમાં ત્યાગ-તપ આદિ દેખાય, પણ અજ્ઞાનતા-હ-લોકેષણા આદિને અંગે ઉપદેશમાં એથી ઊલટા પ્રકારનું પ્રતિપાદન દેખાય, એ જેમ શક્ય છે તેમ
એ પણ શક્ય છે કે-લકાદર આદિની કામનાથી, ઉપદેશ દેવા રિસે ત્યારે સારી સારી વાતે કરે, પણ એના જીવનનું વહેણ એના જ ઉપદેશથી ઊલટી દિશાનું હોય. શાસનના આદિ પુરમાં તે જેવું આચરણ તે જ ઉપદેશ અને જે ઉપદેશ તેવું જ આચરણ, આવી દશા હેય! એના અનુયાયિઓમાં ઉપદેશ એવા જ પ્રકારને હેય અને આચરણ પૂર્ણપણે કદાચ તે મુજબનું જ ન હોય, પણ આચરણના વિચારોનું વહેણ તે એ દિશાનું જ હેય. ભગવાન શ્રી જિનેશ્વરદેવના જીવનને એક એક પ્રસંગ એ સુન્દર હોય છે કે એને વાંચનાર જે વિવેકી હેય, તો એ તારકે કેવા પ્રધાન હતા તેને તેને ખ્યાલ આવી જાય.
એક વખત રામમિત્ર નામના પંડિતે કાશીમાં વ્યાખ્યાન