________________
પહેલે ભાગ-બી જિનસ્તુતિ
૩૫૩ વિશેષણ પ્રત્યે અશ્રદ્ધા વ્યક્ત કરવાને માટે પણ કેઈ આવા પ્રકારને પ્રશ્ન પૂછે એ સંભવિત છે. પહેલો વિચાર તે એ કરવા લાયક છે કે-પ્રશ્નમાં કહેવાયું છે તેમ જ સર્વ જીવે મુક્તિને જ પામી ગયા હતે, તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેને “સાવય” તરીકે સ્તવનાર પણ કેઈ રહેત નહિ અને કેઈને ભગવાન શ્રી જિનેશ્વરદેવને સ્તવવાની જરૂર પણ રહે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ, સર્વ જીવો મેક્ષને પામે–એવા પ્રકારની ભાવના ભાવી અને એ તારકોએ મેક્ષમાર્ગને ઉપદેશ પણ આપે, તે છતાં જગતના સઘળા જી મુક્તિને પામ્યા નથી, એ વાત તે ચક્કસ જ છે, પરંતુ જગતના સઘળા જે મુક્તિને પામ્યા નથી, તેમાં ખામી કેની? ભગવાન શ્રી જિનેશ્વરદેવેની કે જગતના જીવની, એ વાત વિચારવી જોઈએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવીએ જગતના જીને તારવાને માટે પિતાનાથી શક્ય એટલું બધું જ કરી લીધું છે. એક ઘેડાને પ્રતિબોધ પમાડવાને માટે ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીજીએ એક રાતમાં ૨૪૦ કેશેને વિહાર કર્યો હતો અને એ જીવને પ્રતિબોધ પમાડયો હતે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ એક ખેડુતના જીવને પ્રતિબોધ પમાડવાને માટે, પિતાના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીને, એ ખેડુત જયાં હળ લઈને ખેડતે હતું ત્યાં મેકલ્યા હતા. આવાં અનેક ઉદાહરણે ભગવાન શ્રી જિનેશ્વરનાં ચારિમાંથી મળી આવે છે. કેવળજ્ઞાનને પામીને તીર્થની સ્થાપના કર્યા બાદ, ભગવાન શ્રી જિનેશ્વરદે, પોતાના નિર્વાણ પર્યન્ત એક પણ દિવસને ખાડે પાડ્યા સિવાય રેજ બે