________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૭૩
શ્રી નદિષણને ભાગાને તજીને ભાગી જવાની અને પુનઃ સંયમરમણીને ભેટી પડવાની તક મળી ગઈ.
ખર વર્ષે એક વાર એવું બન્યું કે–શ્રી ન’ક્રિષણ પેાતાના નિત્યના ક્રમ મુજબ દશને પ્રતિખેાધીને દીક્ષા લેવાને માકલવાને માટે ધર્મોપદેશ કરી રહ્યા છે. એ દિવસે તેમના ધર્મોપદેશથી પ્રતિબોધને પામીને, નવ જણા તે। દીક્ષા લેવાને માટે ચાલ્યા ગયા, પણ દશમે કોઈ મળતા નથી. એમના ધર્મોપદેશને સાંભળનારમાં હવે એક માત્ર સેાની જ રહ્યો છે અને શ્રી નર્દિષણે ઘણી ઘણી મહેનત કરવા છતાં પણ એ પલળતા નથી, પ્રતિખેાધ પામતા નથી.
લેાકમાં સાનીની જાત ધૃત્ત ગણાય છે. ‘સસ્સા રે સાનીને વિશ્વાસ ન કીજે–એવી ઉક્તિ પણ લેાકમાં પ્રચલિત છે, સસ્કૃત ભાષામાં સાનીને ‘પશ્યતો દૂર' કહેવાય છે. માટે ભાગે વાત પણ ખરી છે. તમે જોતા રહે। અને કુ કે સેાનું ઉડાવી દે, ઉઠાવી લે, આ ક્રૂત્તતા કમ છે ? પણ સાનીની આડાઇ, શ્રી નદિષેણેને માટે તેા, પુનઃ પાતાને પ્રવ્રુજિત થવામાં નિમિત્ત બને છે.
શ્રી નદિષેણુના બલવાન એવા ભાગલ કર્મના ઉદય પૂરા થવાની અણી ઉપર છે, એટલે જ કદાચ તેમને આવા સાની મળે છે. શ્રી નર્દિષણની ઉપદેશલબ્ધિ સાનીને પ્રતિખાધવામાં સફળ નિવડતી નથી, છતાં શ્રી નર્દિષેણુ એને સમજાવવાની મહેનત કર્યે જાય છે; કારણ કે-દશને પ્રતિઆધીને દીક્ષા લેવાને માટે મેાકલ્યા વિના લેાજન નહિ કરવાના અભિગ્રહ છે અને આજે નવને તા પ્રતિમાખીને દીક્ષા