Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chimanlal Nathalal

View full book text
Previous | Next

Page 531
________________ ' પહલે ભાગ–શ્રી જિનસ્તુતિ સુખને ભેગવનારે જ હોય, એ સાચું નહિ. સંસારમાં કયા છોને મેહનીય કર્મને ઉદય નથી? લગભગ બધા જીવોને મોહનીય કર્મને ઉદય વર્તે છે. તે શું બધા ભોગસુખને ભગવે છે?નહિ જ. ભેગસુખને ભેગવી શકનારા તે બહુ જ થડા છે. મોટો ભાગ તે ભેગસુખની લાલસામાં ને લાલસામાં જ રીબાઈ મરે છે. દાનમાં, ભેગમાં, ઉપભોગ આદિમાં અન્તરાય કરનાર અંતરાય કર્મ છે. વિશ્વવિદ્યારક શ્રી જિનસ્તુતિઃ મોટામાં મોટાં વિધ્રો તે આ ચાર ઘાતી કર્મો છે. જ્ઞાનગુણને પ્રકાશિત થવામાં વિલન કરનારાં સઘળાં ય વિનાને સમાવેશ જ્ઞાનાવરણીય કર્મ માં થાય છે; દર્શન એટલે સામાન્ય બેધ, અર્થાત્ “આ કે આમાં કાંઈક છે ઈત્યાદિ પ્રકારને સામાન્ય બંધ થવામાં એટલે મુખ્યપણે સામાન્ય બંધ થવામાં વિન કરનારાં સઘળાં ય વિદનેને સમાવેશ દર્શનાવરણીય કર્મમાં થાય છે, આત્માને પિતાની પિછાન થવામાં તથા આત્માને પોતાના સ્વરૂપને પ્રગટાવવાને માટે સાચા ઉપાયને આચરવામાં વિન કરનારાં સઘળાં ય વિનેને સમાવેશ મેહનીય કર્મમાં થાય છે અને દાનાદિકમાં વિઘ કરનારા સઘળાં ય વિઘોને સમાવેશ અન્તરાય કર્મમાં થાય છે. આ ચારમાં જે વિદ્યોને સમાવેશ ન થાય, એવું વિઘ કયું છે? સામાન્ય વિડ્યો, આત્માના સ્વભાવને રોકી શકવાને અસમર્થ વિઘોની વાત જુદી છે; બાકી તે સઘળાં ય વિઘોને સમાવેશ આ ચાર મહા વિદ્ગો રૂપ ઘાતી કર્મોમાં જ થઈ જાય

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570