________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
સરસ
આલનારા તમને શ નથી લાગતા, શાન વગરના નથી લાગતા, પણ શાણા લાગે છે અને માટે જ તમે ગુણેમાં ઢાણા જેવી દશા ભાગવા છે. પેલાએ શ્રી વસ્તુપાલના કાંઈ અછતા ચુણા ગાયા નહોતા. શ્રી વસ્તુપાલે સંઘ કાઢયો હતા. સંધમાં આવેલા સૌની શ્રી વસ્તુપાલ દરેક પ્રકારની ખબર અંતર લેતા હતા. કોઈને ય તકલીફ પડે નહિ અને સૌ સુખ રૂપ રહે, એ માટેની સઘળી ય સગવડ શ્રી વસ્તુપાલે કરી હતી. બધા ખર્ચે શ્રી વસ્તુપાલનો હતા. આથી તેમને સ્તુતિકાર સંઘપતિ તરીકે સ્તવે, તે તેમાં ખાટું શું છે? પરન્તુ શ્રી વસ્તુપાલને જૂદા જ વિચાર આવે છે. ‘સઘપતિ હું શાનો ? શ્રી સંઘ તેા પચીસમા તીથંકરની ઉપમાને પામનારા છે. શ્રી સંઘના તેા હું દાસ જ છું. સંઘનો પતિ હું નહિ.' આવા વિચારથી શ્રી વસ્તુપાલને માડુ' લાગે છે, શ્રી વસ્તુપાલ પ્રભુશાસનના પરમ આરાધક છે, પરમ વિવેકી છે, પરમ નમ્ર છે, માટે તેમને પેાતાને માટેનું ‘સંઘપતિ’ વિશેષણ પણ મીઠું લાગવાને અટ્ઠલે માઠું લાગે છે. મંત્રીશ્વર. શ્રી વસ્તુપાલના ભાવને સ્તુતિકાર સમજી જાય છે. એ કહે છે કે સંઘ છે પતિ જેમનો એવા શ્રી સંઘપતિ વસ્તુપાલ જયવતા વર્તો !’ શબ્દ તે એના એ જ રહ્યો, પણ અથ કેવા ફેરવી નાખ્યા ? શ્રી વસ્તુપાલ તત્પુરૂષ સમાસથી અર્થ કરતા હતા, એટલે એમને માઠું' લાગ્યું; પણ સ્તુતિકારે એ જ શબ્દનો . બહુવ્રીહી સમાસ દ્વારા અથ કરી બતાવ્યેા, એટલે એ જ શબ્દ શ્રી વસ્તુપાલને મીઠા લાગ્યા. સ ંઘપતિ શબ્દનો અર્થ સંઘના પતિ’ એવા કરીએ, તે! તે તત્પુરૂષ સમાસ દ્વારા