________________
- ૫૩૦.
શ્રો ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને આત્માઓની યોગ્યતાની જ ગણાય. એ બધાના ફલસ્વરૂપ એ તારકે પિતાના અતિય ભવમાં અનીશ તરીકે જીવીને, પિતાના બલથી જ કેવલજ્ઞાનને પ્રગટાવીને, સર્વ જીના ઈશ બને છે. અનીશપણને આદર્શ
અહીં કેઈ એ પ્રશ્ન જરૂર કરી શકે કે
ભગવાન શ્રી જિનેશ્વરદે અનીશ હેય છે એ વાત બરાબર છે, પણ એ તારકેને અનીશ તરીકે સ્તવવા એ શું બરાબર છે? અનીશપણું, એ શું એવી મહિમાવંતી ચીજ છે? અથવા તે mતના
સમક્ષ શું તમારે અનીશપણને આદર્શ ખડે કરે છે, કે જેથી તમે ભગવાનને અનીશ તરીકે તેવો છે ?'
જો કેઈ આવું પૂછે, તો જરૂર કહી શકાય કે–ખરેખર, અનીશપણું એ એવી સર્વોત્તમ ચીજ છે કે-જગતના જી સમક્ષ અનીશ બનવાને જ આદર્શ ખડે કરે જોઈએ. જગતમાં કોઈ જીવ એવું નથી, કે જેને પરાધીનતા પસંદ હેય અને સ્વાધીનતા નાપસંદ હેય. ઈચ્છા હોય તે સૌને સ્વામી બનવાની છે, પણ પિતાને માથે કેઈ સ્વામી હોય તે તે પસંદ તે નથી જ. આમ છતાં પણ, સંસારમાં કર્યો એ જીવ છે, કે જેને માથે સ્વામી ન હેય? કઈ જીવ માને કે ન માને, પણ એના ઉપર સત્તા ચલાવનાર છે, છે ને છે જ. વસ્તુતઃ આત્માને સ્વભાવ એવો નથી કે-એ કેઈની સત્તામાં
હે આત્માને સ્વભાવ તે એ છે કે-પતે જ સ્વતન્નપણે છે. આત્માને એ સ્વભાવ આવરાએલો છે, માટે જ જીમાં સવામી-સેવક ભાવ પ્રવર્તી રહ્યો છે. આપણે ઈશને માનીએ