________________
ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા * મોક્ષમાર્ગની પિછાન કરાવતું, આરાધનાની વૃત્તિને પેદા કરતું, એક માત્ર સાપ્તાહિક
શ્રી જૈન પ્રવચન
પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ આપેલાં શ્રી જિનાગમસારગર્ભિત પ્રભાવક પ્રવચનનું સારભૂત
અવતરણ પ્રગટ થાય છે.
વાર્ષિક લવાજમ-છ રૂપિયા
વર્ષ તા. ૧ જાન્યુઆરીથી શરૂ થાય છે.
હાલ ૨૨ મું વર્ષ ચાલે છે.
શ્રી જૈન પ્રવચન કાર્યાલય છે. શ્રી મનસુખભાઈ શેઠની પોળ સામે, દવાખાનાના મેડા ઉપર, અમદાવાદ