________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૫૪૯ શકતા નથી. દેવ અને દેવેન્દ્રો પણ એ તારકેને ઉપદ્રવ કરવાને સમર્થ બની શકતા નથી. ભગવાન કેવલજ્ઞાન ઉપાજે તે પહેલાં ઉપદ્રવ સંભવિત છે, પરંતુ કેવલજ્ઞાનને ઉપાજ્ય પછીથી જે ભગવાનને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ થાય, તે તે આશ્ચર્ય કહેવાય છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા ઉપર ગશાળાએ તે જેલેશ્યા મૂકી અને એથી ભગવાનના પવિત્ર દેહમાં મરડાને રોગ પેદા થયે. આવું તે કવચિત્ જ અને કેઈક જ ભગવાનને માટે બને. આથી તે એને આશ્ચર્ય કહેવાય છે. સામાન્ય રીતિએ તો ભગવાન શ્રી જિનેશ્વરદેવને, કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ, કોઈ પણ પ્રકારને ઉપદ્રવ સંભવે જ નહિ અને એથી જ ભગવાન શ્રી જિનેશ્વરદેવેને “શિવ તરીકે ઓળખાવવા એ પણ વ્યાજબી છે. સારા ય જગતના જી શિવના જ અભિલાષી છે. શિવ બનવાની કામના સૌને છે. અહીં શિવ વિશોષણને પ્રયોગ કરવા દ્વારા ટીકાકાર આચાર્ય ભગવાને સૂચવ્યું છે કે સાચા શિવ ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે, માટે તમારે પણ શિવ બનવું જ છે, તો શિવ એવા આ ભગવન્તને જ તમે લેજેકોઈ કહેશે કે- ભગવાન શ્રી જિનેશ્વરદેવને અશાતાને પણ ઉદય હેય ને ?પણ એ તારકોને અશાતાને જે ઉદય હોય છે, તે નામ માત્રને હેય છે અને સાથે જ શાતાને ઉદય એટલે બધે જોરદાર હોય છે કેઅશાતાને ઉદય તે તદન અકિચિત્કર બની જાય છે. જેમ દેઢ મણ સાકરના પાણીમાં કડવા લીંબડાના રસનું એક ટીપું પડયું હોય, તે તે ટીપુ પિતાની હયાતિને અગર તે પિતાના સ્વાદને બતાવી શકવાને માટે અસમર્થ જ નિવડે