________________
- 1 * = =
* *
*
* * =
* *' '* *
*
:
*
* *
*
* * =
*
* *
* *
*
*
*
*
*
૫૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
છે, તેમ ભગવાન શ્રી જિનેશ્વરને અશાતાને ઉદય છે, એવું જ્ઞાનિઓ માત્ર જ્ઞાનબળે જ જાણી શકે છે, બાકી તે સૌ કોઈને એમ જ લાગે કે આ ભગવન્તને શાતા વેદનીય કર્મને જે ઉદય છે, તે શાતાદનીય કર્મને ઉદય તે બીજા કોઈને પણ નથી ! ભગવાન શ્રી જિનેશ્વરદેવે પણ જ્યાં સુધી તેરમા ગુણસ્થાનકે વર્તતા હોય છે, ત્યાં સુધી તેઓને પણ વેદનીય કર્મને બંધ તો ચાલુ જ હોય છે, પરંતુ તે શાતાદનીય કર્મને બંધ થાય છે અને તેમાં ય એ કર્મ પહેલા સમયે બંધાય અને બીજા સમયે નિજી, એમ ચાલ્યા જ કરે છે. શિવર તરીકેની સ્તવના:
ભગવાન શ્રી જિનેશ્વરદેવેને “શિવ' તરીકે સ્તવ્યા પછીથી, ટીકાકાર આચાર્યભગવાન એ તારકેને તેરમા વિશેષણ દ્વારા “શિવકર તરીકે સ્તવે છે. ભગવાન શ્રી જિનેશ્વરને “શિવ તરીકે રતવ્યા પછીથી “શિવકર તરીકે સ્તવવામાં એ હેતુ છે કે-જે સ્વયં શિવ હેય નહિ, તે શિવકર બની શકે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદે સદાને માટે સર્વ જીના શિવને જ કરનારા હોય છે, પરંતુ કેઈને ય અશિવને કરનારા હોતા નથી. આ તે એક ઔપચારિક ભાષા છે, બાકી તે ભગવાન નથી તે કેઈના ય શિવને કરતા કે નથી તે કોઈના ય અશિવને કરતા; એટલે એ તારકેથી જે કાંઈ થાય છે, તે સર્વ જીવેના સુખને જ માટે થાય છે, પરંતુ કેઈ જીવના એ દુખને માટે થતું નથી. આ વાત આપણે “સાર્વીય