________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૧૪૭
નાખશે.’ ગુસ્સા ય એવા ને ગવે ય એવા, પણ જ્યાં ભગવાન નજરે પડયા, ત્યાં એ ઈન્દ્રભૂતિજીની કયી હાલત થઈ જવા પામી ? ભગવાનની પાસે પહેાંચવાને તલપાપડ થઈ ગયેલા તે સમવસરણના પગથીયા ઉપર જ સ્થિર થઈ ગયા. ગુસ્સા ય માઈ ગયા, ગવેય ખાઈ ગયા અને એમ થઈ ગયું
"
>
આ કાણુ છે ? બ્રહ્મા છે, વિષ્ણુ છે, સદાશિવ છે કે શંકર છે ? તરત જ નિણૅય કર્યો કે—‘ આ બ્રહ્મા ય નથી, વિષ્ણુ ય નથી, સદાશિવેય નથી ને શરેય નથી. ? પાછો વિચાર થયા ઃ• તા પછી શું ચન્દ્ર છે, સૂર્ય છે કે મેરૂ છે ?' અને તરત જ નિણૅય કર્યા કે એ ય નથી.' વિચાર આવે, જે હાવા વિષેની કલ્પના આવી હોય તેમના સ્વરૂપની સાથે સરખાવે અને નિણૅય કરે કે એ તા નથી જ.’ આમ વિચાર, સરખામણી અને નિણય કરતાં કરતાં એમને લાગ્યું – આચાવીસમા તીથ"કર છે.' આ પ્રસંગ તા ઘણા માટા છે અને દરવર્ષે છેવટ એક વાર તેા શ્રી પર્યુષણ પર્વમાં તમને આ પ્રસંગ સાંભળવાના મળે જ છે, એટલે આ પ્રસંગના વિસ્તાર અહીં આપણે કરતા નથી. અહીં તે આ પ્રસંગ એટલા પૂરતા જ યાદ કર્યો કે–ભગવાનનું રૂપ પણ આવી રીતિએ અન્યાના ગવના ગાળનારૂં નિવડે છે, એના તમને ખ્યાલ આવે તેમજ બીજા કાઈ દેવ ગણાતાએ પણ આવા રૂપસપન્ન હોતા નથી, એ વાત સ્પષ્ટ થઈ જાય.
‘સિદ્ધુ' તરીકેની સ્તવના
ભગવાન શ્રી જિનેશ્વરદેવાને ‘ઈ’ તરીકેતવ્યા પછીથી,