________________
૧૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
વિશેષણમાં ફેર છે માત્ર શ’કારનો અને ‘હુ’કારનો, પરન્તુ અથ માં ઘણા મેટો તફાવત છે. ટીકાકાર આચાય ભગવાને કહ્યું છે કે–અનીહુ એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવાની હું સ્તવના કરૂં છું. ‘અનીહું’ એટલે શું ? અનીશ શબ્દનો જેમ ખહુવ્રીહી સમાસ દ્વારા અથ કર્યો હતા, તેમ આ અનીહુ શબ્દનો પણ મહુવ્રીહી સમાસ દ્વારા જ અર્થ કરવા પડે તેમ છે. નાસ્તિ છૂંદા ચર્ચ ક્ષ: અનીદઃ ।' ઇહા એટલે ઈચ્છા. ભગવાન શ્રી જિનેશ્વરદેવા ઈચ્છા માત્રથી રહિત હાય છે. અહીં પહેલે વિચાર એ કરવા લાયક છે કે ઈચ્છા હોય કેને? જેકશી પશુ ખામી ન હોય, તેા કાઈ પણ પ્રકારની ઈચ્છા પેદા થા પામે જ નહિ. જે નથી તેની જ ઈચ્છા સંભવે, પણ જે હાટ તેની ઈચ્છા સંભવે જ નહિ. જે નથી તેની પણ ઈચ્છા અજ્ઞાનના ચાગે જ સંભવે. અજ્ઞાન પણ ન જ હોય અને અભાવ પણ ન જ હોય, તે ઈચ્છાને ઉદ્ભવવાને કાઈ અવકાશ જ નથી. આથી જ ઉપકારિઓ કહે છે કે-જ્યાં મેાહ છે, ત્યાં જ ઈચ્છા સંભવે. માહ' ન હોય તે ઇચ્છા હોય નહિ. જે મુંઝવે એનું નામ મેાહ. ભગવાનને મેહ તા છે જ નહિ. ભગવાને માહને મારીને, જ્ઞાનાવરણીય ક્રમનો પણ ક્ષય કરીને, કેવલજ્ઞાન ઉપાજેલું છે. હવે એમનામાં ઈચ્છા સંભવ શી રીતિએ ? જે જે આત્માએ કેવલજ્ઞાનને પામે છે, તે તે આત્માએ કૃતકૃત્ય બની જાય છે. વસ્તુતઃ એ આત્મા આને સાધવા જેવું કાંઈ રહેતું નથી. કેવલજ્ઞાન ઉપજ્યું, એટલે આકીનાં ચાર અઘાતી કર્મો ક્ષીણ થઈ જ જવાનાં અને એથી મેાક્ષની પ્રાપ્તિ પણ થઈ જ જવાની, એ સુનિશ્ચિત થઈ જાય