________________
૪૩૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
થાય, તે મરીને તિર્યંચગતિમાં ઉત્પન્ન થવું પડે અને ફાઈની હિંસાદિની જ ભાવનાની રમણતામાં મૃત્યુ થાય, તેા નરકગતિમાં ઉત્પન્ન થવું પડે. પૌદ્ગલિક ઈચ્છા માત્રમાં પણ આટલું બધું નુકશાન કરી નાખવાની તાકાત છે. ત્યાગની ઇચ્છામાં રમતાં મંરનાર સદ્ગતિને જ પામે છે. ઇચ્છા કરે નહિં અને ઈચ્છા કરાતા રાગને મારવાની તથા ત્યાગને સાધવાની ઇચ્છા કરી, કે જેથી અનીહુપણાને પામી શકાય.
૧૩. ભગવાનની ઇદ્ધ આદિ તરીકે સ્તવના દશમું વિશેષણ ઇન્દ્ર :
હવે ટીકાકાર આચાર્ય ભગવાન, ભગવાન શ્રી જિનેશ્વર ઢવાને ઈદ્ધ' તરીકે સ્તવે છે. ઈદ્ધ એટલે દીપ્તિમાન. નવી ટ્રીપ્સૌ' ધાતુથી ઈદ્ધ શબ્દ ખનેલે છે. શબ્દો ધાતુથી અને છે. આપણું શરીર ધાતુનું અનેલું છે. ધાતુમાં વિકૃતિ થાય, એટલે શરીરમાં પણ વિકૃતિ થાય. ધાતુની ક્ષીણતાથી શરીરની ક્ષીણતા થાય. સ્ત્રીઓ અને પુરૂષો-અન્નના દેહ ધાતુથી અને છે. સાત ધાતુ શ્રીદેહને શ્રીદેહ તરીકે અને પુરૂષદેહને પુરૂષ?હ તરીકે કેળવે. વાત તે એ છે કે-શબ્દદેહ ધાતુજન્ય છે. ધાતુમાં જે પરિબળ હોય, તે પરિબળ શબ્દમાં આવે. ઈદ્ધ શબ્દ ક્રીપ્તિવાચક ધાતુમાંથી અનેલા છે, માટે દ્ધિના અ દીપ્તિમાન થાય. 'આથી પીળો' એ ધાતુને ત પ્રત્યય લાગવાથી ઇદ્ધ શબ્દ અને છે. ભગવાન ઇદ્ધ છે એટલે ક્રીપ્તિમાન છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાને જન્મથી જ ચાર