________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
પર૩ મૂકાઈ ગઈ છે અને એથી જ આગળનાં વિશેષણોના રહસ્યને સમજતાં તમને વાર લાગવાની નથી. આ કારણે, હવે આપણે આગળનાં વિશેષણોને અંગે વિશેષ વિસ્તારને કર્યો વિના, આગળનાં વિશેષણ દ્વારા ટીકાકાર આચાર્યભગવાન શું શું સૂચન કરે છે, તે જ જોઈ લેવાને ઈચ્છીએ છીએ, ક અર્થ સમર્થ છે-એ જોવું જોઈએ?
ટીકાકાર આચાર્યભગવાન, ભગવાન શ્રી જિનેશ્વરદેવને, અરમર' તરીકે સ્તવ્યા પછીથી “અનીશ” તરીકે સ્તવે છે. અહીં અનીશ એવું આઠમું વિશેષણ છે. અનીશ શબ્દને અર્થ ર : અનશઃ ” એવો પણ થઈ શકે અને “રાત રા: જ ઃ શની એ અર્થ પણ અનીશ શબ્દને થઈ શકે. જે પિતે ઈશ ન હોય તેને પણ અનીશ કહેવાય અને જેને કઈ ઈશ ન હોય તેને પણ અનીશ કહી શકાય. આમાંથી ક્યા અર્થમાં ટીકાકાર આચાર્ય ભગવાને અહીં અનીશ શબ્દનો પ્રયોગ કર્યો છે, એ વિચારવું જોઈએ ને? આવા શદપ્રયોગો અણસમજુને ગુંચવાડે ઉભું કરનારા લાગે,
જ્યારે સમજુને આવા શબ્દપ્રયોગો વાંચીને આનંદ ઉપજે. સમાસથી ગ્રાહ્ય થતા અર્થોમાં કે અર્થ સમર્થ છે, કો અર્થ બંધબેસતે આવે છે, એ ખાસ જોવું જોઈએ. કામધેનુને અર્થ :
જેમ કે-કામધેનુ શબ્દ છે. કામધેનુ શબ્દ બે શબ્દોના સમાસથી બનેલો છે, એટલે પણ એ શબ્દના અનેક અર્થો થઈ શકે. કામધેનુ એટલે “કામદેવની ગાય ” એ અર્થ પણ થઈ