________________
૫૨૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને શકે અને કામ એટલે ઈચ્છા, તેને પૂર્ણ કરનારી જે ધેનું એટલે ગાય, અર્થાત-“મને ભિલાષાઓને પૂર્ણ કરનારી ગાય –એ અર્થ પણ થઈ શકે. આવા વખતે જેવું જોઈએ કેકે અર્થ કરવાથી, કામધેનુ શબ્દના વાચકને આશય પણ થઈ શકે. કામદેવની ગાય હેય ખરી? ન જ હોય; અને મન કામનાઓને પૂર્ણ કરનારી ગાય જરૂર હઈ શકે માટે કામધેનુ શબ્દનો અર્થ “મન કામનાઓને પૂર્ણ કરનારી ગાય.” એ જ કર જોઈએ. સંઘપતિ શ્રી વસ્તુપાલઃ.
કામધેનુ શદમાં તે આ જ અર્થ બંધબેસતે થાય છે, પરંતુ કેટલાક શબ્દો એવા ય હોય છે કે-એને અનેક અર્થો બંધબેસતા થઈ શકે. અને જાણકાર હોય, તે જે શબ્દથી માલિક નારાજ થયે હેય, તે જ શબ્દને અન્ય અર્થ કહીને તે જ શરદથી માલિકને રાજી કરી શકે. શ્રી વસ્તુપાલના સંબંધમાં એ એક પ્રસંગ બન્યાનું કહેવાય છે. શ્રી વસ્તુપાલ એક વાર સંઘ લઈને નીકળ્યા છે. સંઘ લઈને નીકળેલા તેમને, તેમને એક સ્તુતિકાર, સંઘપતિ તરીકે સ્તવે છે. સ્તુતિકારે શ્રી વસ્તુપાલને “સંઘપતિ” કહા, એથી શ્રી વસ્તુપાલને માઠું લાગ્યું. સંઘ કાઢનાર પોતે છે, પછી કેઈ સંઘપતિ કહે, તેમાં માઠું શાનું લાગે? તમને કઈ સંઘપતિ કહે, તે એથી તમને માઠું લાગે કે પછી એનું બલવું મીઠું લાગે? તમારા અછતા ગુણો, તમારામાં ન હોય તેવા ગુણે તમારામાં છે એવું કઈ બોલે, તે એવું