________________
૫૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એ સાધને સુખ આપે જ અથવા તે સુખ જ આપે એ નિયમ નહિ. એ સાધનોને સેવવા છતાં પણ સુખ ન જ મળે એમે ય બને અને એ સાધનોને સેવતાં દુઃખ મળે. એમેય બને, એટલે એવાં સાધનોને વ્યભિચારી સાધનો કહેવાય.
મિથ્યાત્વમોહનીય કર્મને ક્ષપશમાદિ થવાના યે આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે, એથી આત્માને આત્મસ્વરૂપનું સાચું ભાન થાય, આત્મસ્વરૂપને પ્રગટાવવાના સાચા ઉપાયની રૂચિ જન્મ, પણ એ ઉપાયને આચરવામાં વિદ્ધ કરનાર, એ ઉપાયને આચરતાં અટકાવનાર ચારિત્રમેહનીય કર્મ છે. ચારિત્રમોહનીય કર્મ એટલે જેટલે અંશે દબાય, તેટલે તેટલે અશે જ સમ્યગ્દષ્ટિ આત્મા આત્મસ્વરૂપને પ્રગટાવવાના ઉપાય રૂપ સમ્યક્ ચારિત્રને આચરી શકે. આવા મેહનીય કર્મને હેર કરાવનાર કહી શકાય ખરું? પહેલાં આત્માને પિતાના સ્વરૂપનું ભાન થવામાં વિઘ્ન કરે અને તે પછીથી ય આત્માના સ્વરૂપને પ્રગટાવવાના ઉપાયને સેવવામાં વિદ્ધ કરે, એવા મેહનીય કર્મને લહેર કરાવનાર કર્મ માનનાર તે મેહનીય કર્મના જોરથી મલે છે, એમ કહેવું પડે! મેહનીય કર્મના ઉદયથી ભેગાદિકની લાલસા થાય, પણ એ લાલસા ય ફળે ક્યારે? ભોગાન્તરાય આદિ અન્તરાય કર્મ જોરદાર હોય, તે ભેગસામગ્રી મળે નહિ અને ભેગસામગ્રી મળે તે ભેગ જોગવવા જેગી શારીરિક સ્થિતિ આદિ ન હોય. મોહનીય કર્મને ઉદય ન હોય, તે ભેગ ભેગવવાની ઈચ્છા પણ થાય નહિ. કામસુખને ભેગવનારે મેહનીય કર્મના ઉદયવાળો જ હેય-એ સાચું, પરંતુ મેહનીય કર્મના ઉદયવાળે કામ
નાર કહી શકાય અને તે પછી
રે, એવા