________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૮૩ - ત્યાં તે હાથીણીએ એક લક્ષણવંતા હાથીને જન્મ આપે. પછી તે હાથીણી પાછી પિતાના ટોળા ભેગી થઈ ગઈ. પિતાના ટેળા ભેગી થઈ જવા છતાં પણ, એ હાથીણી પાછળ પડી જઈને પિતાના બચ્ચાને ધવડાવવાને માટે વારંવાર આવી જતી હતી. - તાપસીએ પણ હાથીના તે બચ્ચાને ઘાસ ખવડાવીને ઉછેર્યું. તે બાલહાથી તાપસબાની સાથે ગેલ કરતે. તાપસબાલેને વૃક્ષને પાણીનું સીંચન કરતાં જોઈને, એ બાલહાથીએ પણ પિતાની સુંઢમાં પાણી ભરીને, તે પાણીથી વૃને સીંચવા માંડ્યાં.આશીતાપાએ તેનું સેચનક એવું નામ પાડ્યું.
આ હાથી, એ જ પેલા મેખપ્રિય બ્રાહ્મણનો જીવ છે. એનું પુણ્ય હતું તે એ આવી રીતિએ પણ પિતાના પિતાના હાથે મરણને શરણ થતાં બચી ગયે; પણ એનું પુણ્ય પાપાનું બધી હેવાથી, એના હૈયામાં કેવા ભયંકર દુર્ભાવે સંચાર કર્યો, તે જોવાનું છે.
સેચનક હાથી કમે કરીને માટે થયે. એક વાર છે નદીકાંઠે પાણી પીવાને માટે ગયા હતે. ભવિતવ્યતાના યે એ જ નદીકાંઠે એનો પિતા હાથી પિતાની હાથીણીઓના ટોળાને લઈને પાણી પીવાને માટે આવ્યા.
સેચનકની અને એના પિતા હાથીની નજરેનજર મળતાં, બેયની આંખમાંથી તણખા ઝરવા લાગ્યા. સેચનકને થયું કે
આ હાથીને મારીને હું આ હાથીણીઓના જુથનો સ્વામી બનું” અને સેચનકના પિતા હાથીને થયું કે આને મારી નાખીને હું મારી હાથીણીઓના ભગવટામાં નિમય બનું.
કાર છે
હતો. ભવિત
દેશળાને લઇર એનો પિતા