________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૫૦૧
માટે પણ અનેક પાપાના આશ્રય લેવા પડે અને એમ અનેક પાપાના આશ્રય લેવા છતાં પણ, જે પુણ્યના યાગ ન હોય, તે ધાયુ· ધૂળમાં મળે; જ્યારે પુણ્યના ચાગ હાય તેા ધાયુ" થઈ જાય, પણ એ શું કહેવાય ? જેની ખરી સહાય તેના દ્રોહ અને તેના દુશ્મનનું પાષણ ! પુણ્યની સહાયે પાપ આચરવું, એ શું છે ? પુણ્યના દ્રોહ જ છે ને ? અને પાપ એ પુણ્યનું દુશ્મન ગણાય, એટલે પાપ રૂપ દુશ્મનનું પોષણ જ કર્યું" ગણાય ને ? પણ વિષયસુખાના લાગવટામાં જ સુખની કલ્પના કરી બેઠેલાઓને તેા, ગમે તેના દ્રોહુ કરવાનું પણ મન થાય, એમાં નવાઈ નથી.
શ્રી સુદર્શન તા, કપિલાએ કહેલી વાતને સાચી જ માની લે છે. તે કહે છે કે— મને આવી ખબર નહોતી.’ આમ કહીને શ્રી સુદર્શન તરત જ પેાતાના સઘળા ચ કાને પડતું મૂકી દે છે અને પેાતાના મિત્રને ઘરે આવે છે.
મિત્રની પાસે જવાને માટે શ્રી સુદર્શન કપિલના ઘરમાં પેસે છે. જ્યાં એ અંદરના ઓરડામાં પેસે છે, કે તરત જ કપિલા ઘરનાં બારણાંને અંધ કરી દઇને, એ એરડામાં આવે છે. શ્રી સુદર્શન પેાતાના મિત્ર વિષે પૂછે છે, ત્યારે કપિલા કહે છે કે–‘સ્વામિન્! ઘણા કાળથી હું તમારાં સંગને ઇચ્છી રહી હતી. આ શય્યા અને આ મારૂં શરીર આપને સ્વાધીન છે. મારી ઈચ્છાને પૂર્ણ કરી !'
શ્રી સુદર્શન કાંઈ ખેાલતા નથી. હાલતા નથી કે ચાલતા નથી. કેવા કપરા સંચાગામાં પોતે મૂકાઈ ગયા છે, એના વિચાર કરે છે. કામને વિવશ બની ગયેલી કપિલાને આવો.