________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૫૦૩ શિરોમણી, પરમ ઉપકારી, આચાર્ય ભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે-માથા માથા' એ સૂત્ર આવા પ્રસંગમાં જ બંધબેસતું થાય છે.
આપણે તે વિચાર એ કરવાને છે કે-એ કામેન્મત્ત બનીને ભેગની પ્રાર્થના કરતી કપિલા સમક્ષ શ્રી સુદર્શન નિવિકાર કેમ રહી શક્યા? વિકારને પેદા થવાને માટેનું એ નિમિત્ત કાંઈ જેવું–તેવું નહેતું, પણ ઉપાદાન કારણને વેગ નહિ થવાથી જ, એ નિમિત્ત નિષ્ફલ નિવડ્યું. આવું નિમિત્ત કારણ મળવા છતાં પણ, ઉપાદાન કારણને ચોગ શાથી થયે નહિ? એથી જ કે-ભગવાને કહેલા માર્ગને શ્રી સુદર્શન ભૂલ્યા નહિ. એમની નજર ભગવાને કહેલા માર્ગની આરાધનાની સામે જ રહી. શ્રી સુદર્શન કાંઈ ત્યાગી નહાતા, ભેગી હતા, પરંતુ ભેગી હેવા છતાં ય શ્રી સુદર્શનનું લક્ષય ત્યાગ તરફ જ હતું. ભેગોને ભેગવવા છતાં પણ, એમને ભેગે ભોગવવા જેવા નથી જ, પણ છેડવા જેવા જ છે -એમ લાગતું હતું. ભેગેને એ ભેગવતા હતા, તે રેગને જેમ ભગવ પડે તેમ ભગવતા હતા, કારણ કે-એ સમ્યગ્દષ્ટિ હતા..
પ્રશ્ન સમ્યગ્દષ્ટિ પરસ્ત્રીને ભેગવે જ નહિ ?
સમ્યગ્દર્શન એમ જ સૂચવે કે-ભગ તજવા જેવા જ છે અને પરસ્ત્રી આદિની સાથેના ભંગ તે વિશેષે કરીને તજવા જેવા છે. સમ્યગ્દર્શને આવા ભાનને જીવત રાખે, પરન્તુ જે અવિરતિને તીવ્ર ઉદય હેય, તે પરસ્ત્રીને પણ પિતાની અનુરાગિણી આઢિ બનાવી લઈને તેને લગાવવાની લાલસા