________________
----
---
૫૪.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા અને વાણુ ક્રમસર જ નીકળી શકે, એટલે અનન્તનું પૂર્ણ વર્ણન તે કેઈથી પણ થઈ શકે જ નહિ. બ્રહ્મચર્યનો મહિમા વર્ણવતાં, પરમ ઉપકારી-કલિકાલસર્વજ્ઞ-આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
કાળમૂત ચરિત્રય, समावरन् ब्रह्मवर्ग, पूजितैरपि पूज्यते ॥१॥"
બ્રહ્મચર્યને આચરતે આચરતે આત્મા એવી કોટિએ પોંચી જાય છે કે પહેલાં જેમને એ પૂજત હતું, તેથી પણ તે પૂજાવા ગ્ય બની જાય છે કારણ કે-બ્રહ્મચર્ય એ સમ્યફ ચારિત્રને પ્રાણ છે અને પરબ્રહ્મ એટલે આત્માની જે પરમ શુદ્ધાવસ્થા, તેનું એ કારણ છે. કામના ત્યાગ રૂપ અને આત્મામાં રમણતા રૂપ બ્રહ્મચર્યને સેવનારે આત્મા, ક્રમે કરીને જગપૂજ્ય બની જાય, એમાં કેઈનવાઈ જ નથી. પૂજક મટીને પૂજ્ય બનવાનો ખરો ઉપાય આ જ છે. આવા અપરંપાર ગુણોવાળું બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય, એ ગુણગણોને આરામ છે. એમાં દાહ મૂકનાર સ્મર છે. તે સ્પરને સંહારનાર -આત્મામાંથી તેની જડને પણ ઉખેડીને ફેંકી દેનાર અને જગતના જીવને મરના સંહારને માર્ગ ઉપદેશનાર ભગવાન શ્રી જિનેશ્વરદેવે છે.
૧૧. ભગવાનની અનીશ તરીકે સ્તવના સર્વ વિઘોનું મૂળ છવાસ્થપણું: "
પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉઘુક્ત બનેલા, પરમ ઉપકારી અ.ચાર્યભગવાન શ્રીમદ