________________
પહેલા ભાગ--શ્રી જિનસ્તુતિ
૫૦૦
અભયા રાણીએ અભિમાનમાં આવી જઈને પ્રતિજ્ઞા કરી કે– જો સુદર્શનની સાથે હું રમું નહિ, તે મારૂં નામ અભયા નહિ.’
છે કાંઈ કહેવાપણું ? આવી હુંસાતુંશી તે હોતી હશે? શીલ, એ. તા સ્ત્રીઓનું ઉમદામાં ઉમદા ભૂષણ છે. લાખ્ખા અલ’કારથી લદાએલી સ્ત્રી પણ જો શીલહીન હેાય, તે તે શાભાહીન જ છે. શીલસપન્ન સ્ત્રીએ તેા કદી પણ આવી. હુંસાતુંશીમાં પડે નહિ.
તે દિવસથી અભયા રાણીચિન્તાતુર બની ગઈ. શ્રી સુદાનને મળવાના કાઈ ઉપાય સુઝતા નહેાતા અને જો શ્રી સુદર્શનને પેાતે વશ કરી શકે નહિ, તેા કપિલા પાસે હલકા પડવાના હર લાગતા હતા. એ ચિન્તામાં ને એ ચિન્તામાં, તે ખરાખર ખાતી-પીતી પણ નહિ. એનું શરીર સુકાવા લાગ્યું. આથી એક વાર પડિતા નામની તેની ધાત્રીએ તેને પૂછ્યું' કે– હુમણાં હમણાંથી તમે બહુ ચિન્તામાં રહે છે, તે ચિન્તાનું એવું તે કયું કારણુ તમને મળ્યું છે?”
અભયા રાણીએ એને પેાતાના હૈયાની વાત કહી. પડિતા કહે છે કે- આ તમે કર્યું શું? આવું તે પણ લેવાતું હશે ? સુદર્શન શીલમાં કેવા નિશ્ચલ છે, તે જાણેા છે ? મેરૂ ચળે, પણ સુદર્શન શીલથી ચળે નહિ. સુદર્શન પરસ્ત્રી માત્રને પેાતાની માજાયી ખેત ગણે છે. '
અભયા રાણી કહે છે કે હવે એવી બધી વાત કરવી નકામી છે. જે થઈ ગયું, તે થઈ ગયું. હવે તે લીધેલા પશુને પાર પાડચે જ અપુ'. તૂ' મને માત્ર એટલી જ મદદ