________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અસર પણ ગજબની છે. વિપરીત ભાવને જગવનારાં નિમિત્ત કારણોનો યોગ થતાં, એ વખતે પણ પોતાના શુદ્ધ આત્મભાવને ટકાવી રાખી શકે, એવા તે વિરલા જ હોય છે. મોક્ષના અથ આત્માઓએ તે, જે કદાચ એવા સંગમાં જ મૂકાઈ જવાય, તે એ વખતે શ્રી સ્થૂલભદ્રજી જેવા મહાત્માઓને યાદ કરીને પણ, પિતાનું આત્મરક્ષણ કરી લેવું જોઈએ. કામવિજેતા શ્રી સુદર્શન
કામવિજેતા બનવું હોય, તે ભગવાન શ્રી જિનેશ્વર - વોએ ફરમાવેલા માર્ગનું આલંબન ગ્રહણ કરવું જોઈએ અને એ માર્ગની આરાધના કરવાના લક્ષ્યવાળા બનવું જોઈએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગની આરાધના કરવાને માટે પણ, કામવિજેતા બનવું એ આવશ્યક છે. કામથી જીતામેલો ભગવાને કહેલા માર્ગની આરાધનામાં લીન બની શક્ત નથી. સઘળાં ય, માનુષી અને દેવી ભેગસુખ તરફ ઘણુભાવ - પ્રગટે અને એક મેક્ષસુખની જ તાલાવેલી લાગે, તે જ
ભગવાને કહેલા માર્ગની આરાધનામાં લીન બની શકાય છે. ' ભગવાને કહેલા માર્ગની આરાધના કરવાના અભિલાષી ગૃહસ્થ પણ, ધારે તે કામવિજેતા બની શકે છે. સ્વ-સ્ત્રીની સાથે ભેગને ભેગવવા છતાં પણ, જે લેગસુખ તરફ ઘણા હોય છે, તે તેઓ પરસ્ત્રી તરફ નજર પણ કરતા નથી. ગૃહસ્થોને માટે, એ પણ કામને વિજય જ છે. એવામાં સ્વ-સ્ત્રીમાં પણ ભેગવ્યાકુળ બનનારા હોતા નથી. ભેગસુખની લાલસાએ આપણી કેટલી બધી પાયમાલી કરી નાખી છે,