________________
૪૦૨
શ્રી ભગવતીજી સુત્રનાં વ્યાખ્યાને
વાની પેરવીમાં જ છું. મારી કેાઈ એવી ભયંકર કૈાટિની ભવિતવ્યતા છે કે મારે આ ભેગ રૂપ નરકમાં પડયા રહેવું પડે છે. આ નરકમાં નહિ પડવાને માટે, મેં તેા મારાથી બન્યું તેટલું કર્યું, પણ મારા ચારિત્રમેહ કમે મને લાચાર બનાવી દીધા.'
શ્રી નર્દિષે વેશ્યાને ત્યાં કાંઈ મે–ચાર દહાડા કે એ-ચાર મહિના સુધી જ રહ્યા નથી. શ્રી નદિષેણુ બાર બાર વર્ષો સુધી વેશ્યાને ઘેર રહ્યા છે. એ ખાર વર્ષના લાંબા ગાળામાં એક પણ દિવસ એવા ગયા નથી, કે જે દિવસે એમણે દશને પ્રતિખાધીને દીક્ષા લેવાને માટે મેકલ્યા ન હેાય ! કાઇ પણ દિવસ, તેમણે દેશને પ્રતિધીને દીક્ષા લેવાને માટે રવાના કર્યાં પહેલાં, આહાર ગ્રહણ કર્યા નથી.
પ્રશ્ન॰ આવા અભિગ્રહ ગ્રહણ કરવા પાછળ તેમના કાઈ આશય હશે ખરા?
ચારિત્રમાહ કમને તેડવાનો આ પણ એક સારામાં સારા ઉપાય છે. ખીજાઓના હૈયામાં ચારિત્ર પ્રત્યે આદરભાવ ઉપજાવવા, ખીજાઓને ચારિત્રનું પાલન કરનારા બનાવવા, ચારિત્રની ભાવનામાં રમવું, એ ચારિત્રમાહ કમને હળવું બનાવી દઈ ને, એને ક્ષીણુ કરવાની યેાગ્યતાને સોંપાદન કરવાના ઉપાય છે. શ્રી નદિષણ ભાગાને લાગવવા દ્વારા પણ પેાતાના ચારિત્રમેહ કમને હળવું બનાવી રહ્યા હતા, તેવું વિધાન તેમના આ અભિગ્રહના પાલનની વાતથી પુષ્ટ બને છે.
સમય જેમ જેમ વીતતા ગયા, તેમ તેમ શ્રી નદિષેણુનું નિકાચિત ભાગકુલ કમ ક્ષીણ થતું ગયું. હવે એ તૂટવાની અણી ઉપર આવી ગયું હતું. એ કમ જેવું તૂટ્યું, કે તરત જ