________________
૪૭૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ મને અત્યાર સુધી આ સંસારમાં ભટકાવ્યું છે–એમ બરાબર લાગી જવું જોઈએ. “મને જે ભેગસુખને અણગમે હત, તે મને કોઈ દુઃખ હેત જ નહિ કારણ કે–ભેગની લાલસાથી જ પાપ પેદા થાય છે અને પાપ દુઃખ આપ્યા વિના રહેતું નથી. જ્યાં સુધી મારી ભેગસુખની લાલસા નહિ જાય, ત્યાં સુધી મારું દુઃખ પણ નહિ જાય.—આવી સમજ જેનામાં આવી જાય અને જેને “એક મેક્ષસુખ જ મેળવવા જેવું છે–એમ લાગે, તે જ કામ ઉપર સાચે વિજય મેળવી શકે છે. બાકી તે કન્દર્પ દર્પ ધરીને ફરે છે. કન્દર્પ કહે છે કે ગમે તેવા શુરવીરને પણ સ્ત્રીના ચરણે ચાટતે બનાવવો, એ મારે મન રમત વાત છે. એક કવિએ
__“मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः।
केचित् प्रचण्डमृगराजवधेऽपि दक्षाः ॥ किन्तु ब्रवीमी बलिनां पुरतः प्रसा।
પર્વને વિના મનુષ્ય ?” કવિએ આ કથનમાં ખરી વાત કહી દીધી છે. એ કહે છે કે-મદથી ઉન્મત્ત બનેલા હાથીઓના ગડસ્થલોને ફાડી નાખનારા શૂરવીરે તે આ દુનિયામાં છે, કેટલાક તે વળી પ્રચ૭ સિંહને વધ કરી નાખવામાં પણ દક્ષ, સમર્થ છે, પણ એવા શૂરવીરની–બળવાનોની શી કિંમત છે? એવા અળવાનોની સામે હાથ ઉચે કરીને, દાવ કરીને હું કહું છું કે--કંદર્પના દઈને, કામના ગર્વને મોડનારા, તેડનારા, ફેડનારા, જીતનારા તે વિરલા જ છે, કેઈક જ છે.