________________
૪૭૫
પહેલે ભાગ-કો જિનસ્તુતિ તાજી રઈ બનાવીને, તે શ્રી નંદિણ પાસે આવીને ઉભી શહી. શ્રી નંદિષેણને કાંઈ ગુસ્સો કરીને તે કહેવાય એવું નથી, પણ વેશ્યા વ્યાકુળ બની ગઈ છે. એ વ્યાકુળતાના યોગે, હસતાં હસતાં વેશ્યા અકમાત્ર એવું બલી જાય છે કે
સ્વામીનાથ! આપ હવે ઉઠે અને જમી લે. આજે તે દશમા આપ પિતે જ થાવ તે છે !'
બસ, વેશ્યાનું આવું બોલવું થવું અને શ્રી નંદિષેણમાં પુનઃ પ્રવ્રજિત થવાને ઉત્સાહ જાગવે, એ સાથે જ થયું. શ્રી નંદિષેણ એકદમ ઉભા થયા. પિતે મૂકી રાખેલા પિતાના સાધુવેષને ગ્રહણ કરી લીધો. ભજન કરવાને પણ થેલ્યા વિના શ્રી નંદિષેણ ચાલી નીકળ્યા. વેશ્યા કરગરતી રહી ગઈ, પણ શ્રી નંદિષેણે તેણીની સામે જોયું જ નહિ. શ્રી નંદિષેણે ભગવાનની પાસે આવીને સમ્યગ આલોચના ગ્રહણ કરી, દીક્ષા લીધી અને તીવ્ર તપને તપવા દ્વારા સકલ કર્મોને ક્ષીણ કરી નાખીને સિદ્ધિસુખને સાધ્યું. સઘળાં દુખેનું મૂળ-ભેગસુખની લાલસાડ
ભગવાન શ્રી જિનેશ્વરદેવ અસ્માર બન્યા હતા અને હુનિયામાં દેવ તરીકે પૂજાનારા તથા પૂજાતા દેવે અમર નથી, એથી ટીકાકાર આચાર્યભગવાને ભગવાન શ્રી જિનેશ્વરદેવેને “અસ્મર” તરીકે પણ સ્તવ્યા છે. અસ્મર બનવાને માટે, પહેલાં તે કામ ઉપર વિજય મેળવી પડે છે. કામ ઉપર વિજય મેળવવાને માટે, માનુષી અને દેવી ભેગસુખે તરફ ઘણાભાવ પેદા થ જોઈએ. “ભેગસુખની લાલસાએ