________________
૭૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સેવવા અનાચારે, એ તે અનાચારના પાપને એટલું બધું વધારી દે છે કે–એ પાપના પરિણામે કેટલો ય કાળ દુર્ગતિ. ઓમાં ભટકવું પડશે અને દુર્ગતિઓમાં પણ કદાચ છેલામાં છેલ્લી કેટિનાં દુઃખેને ભેગવવાં પડશે. પવિત્રતાના પ્રતીક રૂપ, સંયમાચરણની જ સાક્ષી આપનારા આ મુનિવેષમાં રહીને અનાચારેનું ઈરાદાપૂર્વક સેવન તે, અતિ નિર્વસ પરિણામે હૈયામાં પેદા થઈ જાય તે જ બની શકે છે. ઈરાદો ન હોય અને અનાચાર સેવાઈ જાય, તે પ્રાયશ્ચિત્તાદિથી છૂટાય; પણ મુનિવેષમાં રહીને અનાચારને આનંદ માટે સેવનારા બજ નારને તે, કોઈ પ્રાયશ્ચિત્ત પણ ઉગારી શકે નહિ, એ માણસ તે જેમ આત્માને છેતરે છે, તેમ જગતને અને ધર્મશીલ જને પણ છેતરે છે. જે મુનિવેષને ભક્તિથી હાથ જોડવાથી પણ લાભ થાય, પવિત્રતાને હૈયામાં સંચાર થાય, પવિત્ર બનવાની ભાવના જાગે, આવા પાવન અને પાવનકારી યુનિવેષને છાંયે અનાચારેને આચરવાની દુબુદ્ધિ તે, ભયંકર કેટિના પાપાત્માઓમાં જ પેદા થઈ શકે.
શ્રી નંદિષેણે તે વેશ્યાને સ્પર્શ પણ કરતાં પહેલાં, જેમ અભિગ્રહને ગ્રહણ કર્યો હતો, તેમ મુનિવેષને ઉતાર્યો હતે. મુનિવેષને ઉતારીને શ્રી નંદિષેણે એ વેષને એ મહાલયમાં જ એક પવિત્ર સ્થાને મૂક્યો અને તે એવી રીતિએ મૂક્યો કેપતે પણ રેજ એ વેષનાં દર્શન કરી શકે અને વેશ્યા પણ
જ એ વેષનાં દર્શન કરી શકે. એ વેષનું દર્શન પણ યાદ આપે દે-તારે સાધવાનું તે આ વેષથી જ છે!”
આ પછી, શ્રી નંદિષેણ ત્યાં રહીને વેશ્યાની સાથે ભેગોને